Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ત્રણની ત્રેખડ

30 October, 2012 05:58 AM IST |

ત્રણની ત્રેખડ

ત્રણની ત્રેખડ







ગયા શુક્રવારે ‘અજબ ગજબ લવ’, ‘રશ’ અને ‘ચક્રવ્યૂહ’ જેવી ત્રણ ફિલ્મો એકસાથે રિલીઝ થઈ હતી. આ ત્રણેય ફિલ્મોએ એકમેકના હિસ્સા પર કબજો જમાવ્યો હોવાને કારણે બૉક્સઑફિસ પર બધી ફ્લૉપ સાબિત થઈ હતી.

કમાણીની વાત કરીએ તો પહેલા અઠવાડિયે ‘ચક્રવ્યૂહ’ ફિલ્મે ૧૦.૮૭ કરોડ રૂપિયા (બુધવારે ૩.૩૬ કરોડ રૂપિયા, ગુરુવારે ૧.૭૫ કરોડ રૂપિયા, શુક્રવારે ૧.૫૦ કરોડ રૂપિયા, શનિવારે ૧.૭૫ કરોડ રૂપિયા અને રવિવારે ૨.૫૦ કરોડ રૂપિયા)નો, ‘અજબ ગજબ લવ’ ફિલ્મે ૪.૭૫ કરોડ રૂપિયા (શુક્રવારે ૧.૨૫ કરોડ રૂપિયા, શનિવારે ૧.૫૦ કરોડ રૂપિયા અને રવિવારે બે કરોડ રૂપિયા)નો અને ‘રશ’ ફિલ્મે તો બહુ ઓછો ફક્ત બે કરોડ રૂપિયા (શુક્રવારે બાવન લાખ રૂપિયા, શનિવારે ૬૬ લાખ રૂપિયા અને રવિવારે ૯૮ લાખ રૂપિયા)નો બિઝનેસ કર્યો હતો. સામા પક્ષે પહેલા અઠવાડિયે ૪૭.૫૨ કરોડ રૂપિયાની કમાણી કરનારી ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ને બીજા અઠવાડિયામાં ૧૦.૧૦ કરોડ રૂપિયા (શુક્રવારે ૨.૧૦ કરોડ રૂપિયા, શનિવારે ૩.૨૫ કરોડ રૂપિયા અને રવિવારે ૪.૭૫ કરોડ રૂપિયા)ની કમાણી થઈ  હતી. આમ આ ફિલ્મે બે અઠવાડિયાંમાં કુલ ૫૭.૬૨ કરોડ રૂપિયા જેટલી કમાણી કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

30 October, 2012 05:58 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK