સૂર્યવંશીના સેટ પર થઈ રહી ખૂબ જ ધમાલ અને મસ્તી, આ તસવીરો છે પુરાવો

Published: Jun 28, 2019, 17:59 IST | મુંબઈ

સૂર્યવંશીના સેટ પણ ખૂબ જ ધમાલ અને મસ્તી થઈ રહી છે. આ તસવીરો તેનો પુરાવો છે.

સૂર્યવંશીના સેટ પર આવી રીતે થઈ રહી છે ધમાલ
સૂર્યવંશીના સેટ પર આવી રીતે થઈ રહી છે ધમાલ

અક્ષય કુમારે તેના ચાહકોને રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીના સેટ પરથી એક તસવીર શેર કરીને સરપ્રાઈઝ આપી છે. અક્ષયે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા આ ફોટોમાં રોહિત શેટ્ટી, અક્ષય કુમાર સહિતની કાસ્ટ એક વ્યક્તિ પર બંદૂક તાકીને ઉભા છે. જેને તેઓ ફાઈટ માસ્ટર કહી રહ્યા છે.


ફોટો સાથે અક્ષયે લખ્યું કે, "જ્યારે તમારું એક્શન ખતમ થઈ જાય અને તમારી પાસે એક જ વસ્તુ બચે, તમારા ફાઈટ માસ્ટરને શૂટ કરી દેવાનો. સૂર્યવંશી આ સોનેરી માથું ધરાવતા વ્યક્તિ તરફ પ્રેમ વ્યક્ત કરી રહ્યું છે જેમણે આખો મહિનો અમને ખૂબ હસાવ્યા."

 
 
 
View this post on Instagram

Singing in the rain ☔️ #sooryavanshi @akshaykumar @itsrohitshetty @farahkhankunder

A post shared by Katrina Kaif (@katrinakaif) onJun 25, 2019 at 2:04am PDT

 
 
 
View this post on Instagram

Me and mummmmyyyyy together after soooooooo long 🌟love u the bestest best ❤️ #sooryavanshi #towelseries

A post shared by Katrina Kaif (@katrinakaif) onJun 26, 2019 at 12:28am PDT

 
 
 
View this post on Instagram

The man , the magic, the MOVIES 🎥 @itsrohitshetty.. #sooryavanshi #nightshoots #towelseries

A post shared by Katrina Kaif (@katrinakaif) onJun 27, 2019 at 12:45am PDT


કેટલાક દિવસો પહેલા અક્ષય કુમારે કેટરીના સાથેનું એક મોનોક્રોમ પિક્ચર પણ શેર કર્યું હતું. જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયું હતું.

 આ પણ વાંચોઃ અક્ષય કરશે આ એક્ટ્રેસ સાથે રોમાન્સ, રિક્રિએટ થશે 'ટીપ-ટીપ બરસા પાની'

સૂર્યવંશી આવતી ઈદમાં સલમાન ખાનની ફિલ્મ ઈન્શાઅલ્લાહ સાથે રિલીઝ થવાની હતી. જો કે બાદમાં ફિલ્મના મેકર્સે તેની રિલીઝ ડેટ ચેન્જ કરી દીધી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK