Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Cannes 2019: ઓમ્બ્રે થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં પ્રિયંકાએ મોહી લીધા મન

Cannes 2019: ઓમ્બ્રે થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં પ્રિયંકાએ મોહી લીધા મન

17 May, 2019 09:28 AM IST |

Cannes 2019: ઓમ્બ્રે થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં પ્રિયંકાએ મોહી લીધા મન

કાન્સમાં પ્રિયંકાનો લૂક(તસવીર સૌજન્યઃ AFP)

કાન્સમાં પ્રિયંકાનો લૂક(તસવીર સૌજન્યઃ AFP)


પહેલી વાર કાન્સના રેડ કાર્પેટ પર ઉતરી પ્રિયંકા ચોપરા. પ્રિયંકાના ચાહકોના તેના કાન્સના લૂકની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. અને હવે જ્યારે તેનો લૂક સામે આવી ગયો છે ત્યારે લોકો ઘેલા થયા છે.

પ્રિયંકા રોઝ ગોલ્ડ અને બ્લેક કલરના થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી.તેની હેર સ્ટાઈલ અને આઈ-લાઈનરે બધાનું ધ્યાન ખેંચ્યું.



PRIYANKA CANNES LOOK


(તસવીર સૌજન્યઃ AFP)

આંતરરાષ્ટ્રીય આઈકન બની ચુકેલી પ્રિયંકા કેન્સમાં સ્વિસ લક્ઝરી બ્રાન્ડ ચોપર્ડને રીપ્રેઝેન્ટ કરી રહી છે. પ્રિયંકાએ પોતાના ડેબ્યૂને યાદગાર બનાવવા માટે તમામ પ્રયાસો કર્યા. પ્રિયંકાએ તૈયાર થતા પહેલા પણ પોતાની તસવીર શેર કરી હતી. જેમાં તે એકદમ તરોતાજા લાગી રહી હતી.


 
 
 
View this post on Instagram

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) onMay 16, 2019 at 8:15am PDT


પ્રિયંકા ચોપરા હવે ફરહાન અખ્તર સાથે સ્કાય ઈઝ ધ પિંકમાં જોવા મળશે. જે શોનાલી બોઝે ડાયરેક્ટ કરી છે. સિદ્ધાર્થ રોય કપૂરે પ્રોડ્યૂસ કરેલી આ ફિલ્મ ઓક્ટોબર 2019માં રિલીઝ થશે.

આ પણ વાંચોઃ Cannes 2019: સાડીમાં રેડ કાર્પેટ પર ઉતરી 'ક્વીન' કંગના

Whatsapp-channel Whatsapp-channel

17 May, 2019 09:28 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK