Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Cannes 2019: સાડીમાં રેડ કાર્પેટ પર ઉતરી 'ક્વીન' કંગના

Cannes 2019: સાડીમાં રેડ કાર્પેટ પર ઉતરી 'ક્વીન' કંગના

17 May, 2019 09:15 AM IST | ફ્રાંસ

Cannes 2019: સાડીમાં રેડ કાર્પેટ પર ઉતરી 'ક્વીન' કંગના

કંગનાના કાન્સમાં લૂક(તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)

કંગનાના કાન્સમાં લૂક(તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)


કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કંગના રણૌતનું આ બીજું વર્ષ છે. કંગના વોડકા બ્રાન્ડ ગ્રે ગૂઝની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કાન્સમાં હાજરી આપી રહી છે. ગયા વર્ષે બ્લેક સાડી બાદ આ વખતે કંગનાએ ગોલ્ડ સાડી પર પસંદગી ઉતારી છે.




કંગના મે 16 થી 18 સુધી કાન્સમાં હાજરી આપશે. ફાઈનલી, કંગનાનો પહેલો લૂક સામે આવ્યો છે. જેમાં તે ગોલ્ડ સાડી અને ઓપેરા ગ્લવ્ઝ સાથે નજર આવી. કંગનાનો આ લૂક ટ્રેડિશનલ સાડી પર વિક્ટોરિયન તડકા સમાન છે.


આ પણ વાંચોઃ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા પહોંચી દીપિકા પાદુકો‌ણ

કંગના ફાલ્ગુની અને શેન પિકોકના ડિઝાઈનર કોર્સેટ અને માધુર્ય ક્રિએશનની કાંજીવરમ સાડીમાં જોવા મળી. મિનિમલ એસેસરીઝ અને ન્યૂડ મેકઅપમાં તે દિવા લાગી રહી હતી.


Whatsapp-channel Whatsapp-channel

17 May, 2019 09:15 AM IST | ફ્રાંસ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK