Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Cannes 2019: દીપિકા પાદૂકોણનો ગોર્જસ પેન્ટશૂટ લૂક

Cannes 2019: દીપિકા પાદૂકોણનો ગોર્જસ પેન્ટશૂટ લૂક

17 May, 2019 04:37 PM IST |

Cannes 2019: દીપિકા પાદૂકોણનો ગોર્જસ પેન્ટશૂટ લૂક

વ્હાઈટ અને બ્લૂ લૂકમાં દીપિકા

વ્હાઈટ અને બ્લૂ લૂકમાં દીપિકા


કાન્સ હાલ દુનિયાભરમાં હટકે સ્ટાઈલિંગ માટે ચર્ચાઈ રહ્યું છે. કાન્સમાં હોલીવૂડ, બોલીવૂડ સ્ટાર્સ તેમના નવા લૂક્સમાં જોવા મળ્યા છે. કાન્સના બીજા દિવસે દીપિકા બ્લૂ લૂકમાં ગોર્જિયસ દેખાઈ રહી હતી. બીજા દિવસે દીપિકા પાદૂકોણ વ્હાઈટ અને બ્લૂ સ્ટ્રીપના પેન્ટશૂટ અને ટેન્જરીંન કલરના હિલ્સ સાથે જોવા મળી હતી. બ્લૂ અને વ્હાઈટ પેન્ટશૂટ પર ગોલ્ડન કલરની એસેસરીઝ દીપિકાના લૂકને કમ્પલિટ કરી રહી છે.

દીપિકા પાદૂકોણ ન્યૂડ મેક અપમાં સિમ્પલ પણ સેક્સી લાગી રહી છે. સ્ટુઅર્ટ વિઝિટમેનના પોપ રંગના હાઈ હિલ્સ પદમાવત એક્ટ્રેસ દીપિકાના પેન્ટશૂટ લુકને વધારે બ્યૂટીફૂલ બનાવી રહ્યા છે. ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં રેડ આઉટફિટમાં દેખાયા પછી તેના લૂકને લઈને ઘણી ચર્ચા થઈ રહી હતી અને અજીબ ક્યુરિયોસિટી જોવા મળી હતી.



આ પણ વાંચો:Cannes 2019: ઈન્ડિયન બ્યૂટીઝના રેડ કાર્પેટ પર જલવા, જુઓ તસવીરો 


કાન્સ ફેસ્ટિવલના પહેલા દિવસે પણ દીપિકા પાદૂકોણ તેના લૂકના કારણે ચર્ચાનો વિષય બની હતી. પહેલા દિવસે દીપિકા કાળા અને ક્રીમ કલરના કોમ્બિનેશનનો ડ્રેસ પહેર્યો હતો. આ પહેલા પણ દીપિકાએ ઘણા એવોર્ડ્સ અને ઈવેન્ટ્સમાં હાજરી આપી છે અને તેના યુનિક લૂકના કારણે દર વખતે દર્શકોનું મન મોહી લે છે અને આ જ કારણ છે કેમ દીપિકા પાદૂકોણના નવા લૂકની રાહ જોવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

17 May, 2019 04:37 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK