ઇન્ટરનૅશનલ સ્પેસના અવકાશયાત્રીને ચંદ્રયાન-2 વિશે સવાલ કર્યો બ્રૅડ પિટે
બ્રૅડ પિટ
હૉલીવુડના સ્ટાર બ્રેડ પિટે હાલમાં જ ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનના અવકાશયાત્રી નિક હૅગને ભારતના ચંદ્રયાન-2 વિશે સવાલ કર્યો હતો.
બ્રેડ તેની હૉલીવુડની ફિલ્મ ‘ઍડ ઍસ્ટ્રા’ને પ્રમોટ કરી રહ્યો છે. આ પ્રમોશનના ભાગરૂપે તે વોશિંગ્ટન ડીસીમાં આવેલા નાસાના હૅડક્વૉટરમાં ગયો હતો. નિક સાથે તેણે વિડિયો કોન્ફરન્સ દરમ્યાન વાતચિત કરી હતી. આ વાતચિત દરમ્યાન બ્રેડે સવાલ કર્યો હતો કે તેઓ હાલમાં જ્યાં છે ત્યાંથી ભારતના ચંદ્રયાન-2ના લૅન્ડર વિક્રમનો શોધી શકે એમ છે? આ વિશે નિકે જવાબ આપ્યો હતો કે ‘દુખની વાત છે કે અમે નથી જોઈ શકતા.
ADVERTISEMENT
આ પણ વાંચો : Ayushmann Khurranaએ શૅર કર્યો શર્ટલેસ ફોટો અને લખ્યું...
હું અને મારી સાથે કામ કરનારા દરેક વ્યક્તિ અમે ન્યુઝને ફૉલો કરી રહ્યાં છીએ. ધરતી પર જે વસ્તુ સરળ હોય એ વસ્તુ અવકાશમાં ખૂબ જ મુશ્કેલ છે.’