ફિલ્મ જોકરે રચ્યો ઈતિહાસ, કરી 7 હજાર કરોડથી વધુની કમાણી

Published: Nov 17, 2019, 14:21 IST | Mumbai

કમાણીના મામલામાં જોકર તમામ ફિલ્મને પાછળ છોડી દીધી છે. ભારતીય કરન્સી પ્રમાણે આ કમાણી 7 હજાર કરોડથી વધારે થવા જાય છે.

જોકર
જોકર

હોલીવુડના જાણીના નિર્દેશક ટૉડ ફિલિપ્સની ફિલ્મ જોકરે કમાણીના મામલામાં  અનેક રેકૉર્ડ તોડી દીધા છે. ફિલ્મનો બૉક્સ ઑફિસ પર ધમાલ ચાલુ છે અને મોટા પડદા પર લોકો તેના પસંદ કરી રહી છે. જોકર હવે બિલિયન ડૉલર ક્લબમાં સામેલ થઈ ગઈ છે એટલે કે ફિલ્મે વિશ્વભરમાં 1 બિલિયન ડૉલરની કમાણી કરી લીધી છે. 1 બિલિયન ડૉલર કમાણી કરીને ઈતિહાસ રચી દીધો છે.

ફિલ્મમાં ભારતે સારી સફળતા મેળવી હતી. બે ઓક્ટોબરના દિવસે વૉર જેવી ફિલ્મોની સાથે રિલીઝ થયા બાદ પણ ફિલ્મે બૉક્સ ઑફિસ પર સારો બિઝનેસ કર્યો છે. સાથે જ ભારતીય દર્શકોને પણ તેમને ખૂબ જ પસંદ આવી હતી. જો ફિલ્મની ભારતીય કરન્સીના હિસાબથી જોઈએ તો ફિલ્મે લગભગ 7 હજાર કરોડની કમાણી કરી લીધી છે.

આ ફિલ્મ બેડમિંટન કૉમિક્સના કેરેક્ટર ટૉડ ફિલિપ્સ પર આધારિત છે જે એક જોકરની કહાની છે. જેના નિર્માણમાં ખુદ ટૉડ ફિલિપ્સ અને બ્રેડલે કૂપર જેવા એક્ટર સામેલ છે. જોકરમાં મુખ્ય ભૂમિકા જોકિન ફીનિક્સે નિભાવી છે. ફિલ્મના દુનિયાભરમાં વખાણ થઈ રહ્યા છે. વેટરન એક્ટર અનુમપ ખેરે જોકિનને ઑસ્કર અવૉર્ડનો હકદાર ગણાવ્યા છે.

આ પણ જુઓઃ Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી

આ ફિલ્મે હૉલીવુડમાં એક બેંચમાર્ક સેટ કરી દીધો છે. ખાસ વાત એ છે કે દર્શકો ફિલ્મના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. એક સારા કૉમેડિયન  અને ખતરનાક ખલનાયકના કિરદારમાં દર્શકોનું દિલ જીતી લીધું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK