Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિજૂ ખોટે: 77 વર્ષે બૉલીવુડના 'કાલિયા' એ દુનિયાને કહ્યું અલવિદા

વિજૂ ખોટે: 77 વર્ષે બૉલીવુડના 'કાલિયા' એ દુનિયાને કહ્યું અલવિદા

30 September, 2019 11:48 AM IST | મુંબઈ

વિજૂ ખોટે: 77 વર્ષે બૉલીવુડના 'કાલિયા' એ દુનિયાને કહ્યું અલવિદા

વિજૂ ખોટેનું 77 વર્ષે થયું નિધન

વિજૂ ખોટેનું 77 વર્ષે થયું નિધન


બૉલીવુડ એક્ટર વિજૂ ખોટેનું 77 વર્ષે નિધન થઈ ગયું છે. વિજ ખોટે અભિનેતા અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર સ્ટારર ફિલ્મ શોલેમાં કાલિયાનો રોલ ભજવ્યો હતો અને એ પાત્ર ઘણો પ્રખ્યાત રહ્યો હતો. શોલે સિવાય વિજૂ ખોટેએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. વર્ષ 1964માં ભારતીય સિનેમામાં કામ કરી રહેલા વિજૂ ખોટેની ઘણી ફિલ્મો ઘણી ચર્ચિત રહી, જેમાં શોલે, અંદાજ અપના અપના ઈત્યાદિ નામ સામેલ છે.

આ પણ વાંચો : 'કબીર સિંહ' બાબતે અર્જુન કપૂરે કર્યો મોટો ખુલાસો, કહી આ વાત



ફિલ્મ શોલેમાં એમના દ્વારા બોલવામાં આવેલા ડાયલોગ્સ આજે પણ લોકોને યાદ છે અને એમની સ્ટાઈલ પણ આજે લોકો યાદ કરે છે. શોલે સિવાય આમિર ખાન, સલમાન ખાનની ફિલ્મ અંદાજ અપના અપનામાં એમનો રૉબર્ટનો રોલ ઘણો ફૅમસ થયો. વિજૂ ખોટેએ હિન્દી ફિલ્મોની સાથે કેટલીક મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

30 September, 2019 11:48 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK