Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કેમ રણવીર સિંહે કર્યો હાર્દિક પંડ્યાનો લૂક કોપી ?

કેમ રણવીર સિંહે કર્યો હાર્દિક પંડ્યાનો લૂક કોપી ?

13 March, 2019 05:11 PM IST |

રણવીર-હાર્દિક એક જેવા જ ટ્રેકમાં

રણવીર-હાર્દિક એક જેવા જ ટ્રેકમાં

બોલીવુડનો 'ગલી બૉય' રણવીર સિંહ તેની ડ્રેસિંગ સેન્સને કારણે સતત ચર્ચામાં રહે છે. તેની યુનિક કહો કે વિચિત્ર કહો પરંતુ તેની ડ્રેસિંગ સેન્સ વિશે ટ્રોલ પણ થતો રહે છે. જો કે આ વખતે તો રણવીર સિંહે હદ જ કરી નાખી છે. તાજેતરમાં રણવીરસિંહ ઈંગ્લેન્ડ જવા માટે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો. એરપોર્ટ પર પત્ની દીપિકા સાથે પહોંચેલો રણવીરસિંહ ગ્રે ટ્રેક સૂટમાં હતો. તો દીપિકા પાદુકોણે ઓરેન્જ ટ્રેકમાં હતી. એટલે કે પતિ પત્ની બંને પ્રોપર એરપોર્ટ લૂકમાં હતો.

પણ રણવીર સિંહના આ જ ટ્રેકે ફેન્સને ચોંકાવી દીધા છે, કારણ કે દીટ્ટો આવો જ ટ્રેક થોડા સમય પહેલા ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પહેર્યો હતો. જોઈ લો હાર્દિક પંડ્યાનો આ ફોટો.

હાર્દિક પંડ્યાએ પોતાના ભાઈ કૃણાલ પંડ્યા સાથે એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. જેમાં તે પણ લાલ-લીલા પટ્ટાવાળા ગ્રે ટ્રેક સૂટમાં જ દેખાઈ રહ્યા છે. હાર્દિક પંડ્યા પણ રણવીરની જેમ વિચિત્ર સ્ટાઈલિંગ માટે જાણીતો છે. પણ હાર્દિક જેવા જ કપડામાં રણવીર સિંહ દેખાતા ફેન્સ હવે સવાલો કરી રહ્યા છે.

તમને શું લાગે છે બંને સેમ ટુ સેમ કપડા ક્યાંથી લાવ્યા ? કે પછી એક્સચેન્જ કર્યા હશે ? ભાઈ જે હોય તે પણ ફોટો એ વાતની સાબિતી આપી રહ્યા છે કે રણવીર અને હાર્દિક પંડ્યા બંને સેમ જ ટ્રેકમાં દેખાયા છે.

Whatsapp-channel Whatsapp-channel

13 March, 2019 05:11 PM IST |

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK