Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તાપસીને તું ખરાબ છે એમ શા માટે કહ્યું અનુરાગ કશ્યપે?, વીડિયો જુઓ

તાપસીને તું ખરાબ છે એમ શા માટે કહ્યું અનુરાગ કશ્યપે?, વીડિયો જુઓ

22 April, 2020 03:14 PM IST | Mumbai
Gujarati Mid-Day Correspondent | feedbackgmd@mid-day.com

તાપસીને તું ખરાબ છે એમ શા માટે કહ્યું અનુરાગ કશ્યપે?, વીડિયો જુઓ

તાપસીને તું ખરાબ છે એમ શા માટે કહ્યું અનુરાગ કશ્યપે?, વીડિયો જુઓ


તાપસી પન્નુએ ઇન્સ્ટાગ્રામ પર એક જૂનો વિડિયો શૅર કર્યો છે જેમાં તે અનુરાગ કશ્યપ સાથે જિમમાં કસરત કરતી જોવા મળી રહી છે. તેઓ બન્ને વિડિયોમાં સ્ક્વૉટ કરતાં જોવા મળી રહ્યાં છે. આ વિડિયો શૅર કરવાની સાથે તાપસીએ કૅપ્શન આપી હતી કે ‘ડિરેક્ટર-ઍક્ટર જ્યારે સાથે વર્કઆઉટ કરે છે ત્યારે સાથે જ અમેઝિંગ સ્ટોરીઝ પણ બનાવે છે. આ સાથે જ સાઇડ પર પણ તેઓ અમેઝિંગ સ્ટોરી બનાવે છે. કાશ, હું એ તમને જણાવી શકી હોત, પરંતુ ડિનરનો ટાઇમ થઈ ગયો છે અને દરેક વ્યક્તિ એને ડાઇજેસ્ટ નહીં કરી શકે. અત્યારે હું એટલું જ કહી શકું છું કે અનુરાગ કશ્યપ, બહુ જલદી  જિમમાં મળીશું.’




આ વિડિયો તેમની 2018માં આવેલી ‘મનમર્ઝિયાં’ સમયનો છે. આ વિડિયો જોયા બાદ અનુરાગે કમેન્ટ કરી હતી કે ‘તું ખૂબ જ ખરાબ છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 April, 2020 03:14 PM IST | Mumbai | Gujarati Mid-Day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK