વરુણ ધવનની ફિલ્મ ‘કુલી No. 1’નું પોસ્ટર કોરોના ટ્વિસ્ટ સાથે રજૂ થયું

Published: Jun 11, 2020, 16:05 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

આ ફિલ્મ ગોવિંદાની ફિલ્મની રીમેક છે અને સારા અલી ખાન અને વરૂણ ધવન પહેલીવાર સાથે આવવાના હતા.

કુલી નં.વનના પોસ્ટર પર આ ઇમેજ છે.
કુલી નં.વનના પોસ્ટર પર આ ઇમેજ છે.

કોરોના રોગચાળા વચ્ચે અનેક ફિલ્મોની રજૂઆત મોકૂફ રાખવામાં આવી છે. આમાંની એક ફિલ્મ 'કુલી નંબર 1' છે. આ ફિલ્મ ગોવિંદાની ફિલ્મની રીમેક છે અને સારા અલી ખાન અને વરૂણ ધવન પહેલીવાર સાથે આવવાના હતા. હવે વરુણ ધવને આ ફિલ્મનું નવું પોસ્ટર તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું છે. આ પોસ્ટરની વિશેષ વાત એ છે કે વરુણના પાત્રએ તેમાં માસ્ક પહેરેલો છે. વરુણ ધવન અને સારા અલી ખાનના ચાહકો આતુરતાથી તેમની ફિલ્મ 'કુલી નંબર 1' ની રજૂઆતની રાહ જોઈ રહ્યા હતા. દરમિયાન, કોરોનાને કારણે, તેની રજૂઆત મોકૂફ રાખવામાં આવી. તેના ચાહકો માટે વરુણે આનું નવું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. જુઓ કોરોના ટ્વિસ્ટ વાળું # કૂલી No. 1 નવું પોસ્ટર.

 
 
 
View this post on Instagram

😷 #coolieno1 हम आएंगे हसाने... ये वादा रहा

A post shared by Varun Dhawan (@varundvn) onJun 11, 2020 at 1:04am PDT

 તે ઇન્સ્ટાગ્રામ પર કંઇને કંઇ શેર કરીને લોકોને એન્ટરટેઇન કર્યા કરે છે.

 
 
 
View this post on Instagram

Once this ends I will celebrate like this

A post shared by Varun Dhawan (@varundvn) onApr 10, 2020 at 12:35am PDT

 જોઇએ કે બીજું શું આપણને જોવા મળશે આ ફિલ્મ સંબંધિત.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK