ઋષિ કપૂરનાં તેરમાની વિધિમાં હાજર કપૂર પરિવાર, આલિયા-રણબીર સાથે આવ્યાં

Published: May 13, 2020, 15:43 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

મંગળવારે કપૂર કુટુંબના ઘરે ઋષિ કપૂરનાં તેરમાની વિધિ કરાઇ જેમાં કપૂર પરિવારનાં સભ્યો પહોંચ્યા હતા. આલિયા ભટ્ટ પણ અહીં રણબીર કપૂર સાથે અહીં પહોંચી હતી.

મંગળવારે કપૂર કુટુંબના ઘરે ઋષિ કપૂરનાં તેરમાની વિધિ કરાઇ જેમાં કપૂર પરિવારનાં સભ્યો પહોંચ્યા હતા.
મંગળવારે કપૂર કુટુંબના ઘરે ઋષિ કપૂરનાં તેરમાની વિધિ કરાઇ જેમાં કપૂર પરિવારનાં સભ્યો પહોંચ્યા હતા.

મંગળવારે કપૂર કુટુંબના ઘરે ઋષિ કપૂરનાં તેરમાની વિધિ કરાઇ જેમાં કપૂર પરિવારનાં સભ્યો પહોંચ્યા હતા. આલિયા ભટ્ટ પણ અહીં રણબીર કપૂર સાથે અહીં પહોંચી હતી. તેણે માસ્ક પહેર્યુ હતું અને તે બંન્ને એકજ કારમાં આવ્યા હતા જે કાર રણબીર ડ્રાઇવ કરી રહ્યો હતો.

 
 
 
View this post on Instagram

#RanbirKapoor with #aliaabhatt at #RishiKapoor tervah yesterday . . . #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) onMay 13, 2020 at 1:12am PDT

કેન્સર સામેની લડતમાં ઋષિ કપૂરને ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ગુમાવ્યા અને એક યુગનો અંત થયો એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. ઋષિ કપૂરને બહુ ઇચ્છા હતી કે તે રણબીરનાં લગ્ન જુએ પણ તે શક્ય ન બન્યું. ઋષિ કપૂરે એક ઇન્ટરવ્યુમાં પોતાની આ ઇચ્છા વ્યક્ત કરી હતી. આલિયા ભટ્ટ છેલ્લા ઘણાં વખતથી કપૂર પરિવારનાં કાર્યક્રમોમાં દેખાતી રહી છે અને તે અને રણબીર એકબીજા સાથે રહે છે તેવી ચર્ચાઓ પણ ચાલે છે.

રિદ્ધિમા કપૂર પિતા ઋષિ કપૂરની તસવીર પાસે ઉભી હતી તેણે આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કરી હતી. રિદ્ધિમાએ ઋષિ અને નીતુ કપૂરનો થ્રોબેક ફોટોગ્રાફ શેર કર્યો હતો તથા પોતાની દાદીની તસવીર પણ શેર કરી હતી.  

 
 
 
View this post on Instagram

Love you always Papa ...

A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) onMay 12, 2020 at 5:24am PDT

 
 
 
View this post on Instagram

Your legacy will live on forever ... We love you 🙏🏻❤️

A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) onMay 12, 2020 at 6:18am PDT

 
 
 
View this post on Instagram

#RanbirKapoor with #aliaabhatt at #RishiKapoor tervah yesterday . . . #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) onMay 13, 2020 at 1:12am PDT

 
 
 
View this post on Instagram

#karismakapoor today at late #RishiKapoor 13th day prayer meet today at their Bandra home #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) onMay 12, 2020 at 6:45am PDT

તેરમાની વિધિમાં રણધીર કપૂર, શ્વેતા બચ્ચન નંદા, બબીતા, અરમાન જૈન, આદર જૈન તથા તેની પત્ની અનિશા પણ આવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK