Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઇરફાન ખાન સાથે કામ કરનાર અભિનેત્રીઓની શબ્દસ્મૃતિ

ઇરફાન ખાન સાથે કામ કરનાર અભિનેત્રીઓની શબ્દસ્મૃતિ

29 April, 2020 09:58 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

ઇરફાન ખાન સાથે કામ કરનાર અભિનેત્રીઓની શબ્દસ્મૃતિ

ઇરફાન ખાન અંગે આખો દિવસ સતત લોકોએ અફસોસ વ્યક્ત કર્યો છે અને લોકોને આ આઘાતમાંથી બહાર આવતા સમય લાગશે.

ઇરફાન ખાન અંગે આખો દિવસ સતત લોકોએ અફસોસ વ્યક્ત કર્યો છે અને લોકોને આ આઘાતમાંથી બહાર આવતા સમય લાગશે.


ઇરફાન ખાનનું નિધન સૌને માટે ચોંકાવનારું રહ્યું છે. તેમની માંદગી વિષે લોકો જાણતા તો હતા પણ આ અંત આટલો જલદી આવશે તેની કોઇનેપણ કલ્પના નહોતી.અનેક ફિલ્મોમાં અભિનય કરનારા ઇરફાન ખાનની યાદમાં તેમની સાથે અભિયન કરનારી અભિનેત્રીઓ કરીના કપૂર, પ્રિયંકા ચોપરા જોનસ, દીપિકા પાદુકોણ, રાધિકા મદન, ચિત્રાંગદા સિંઘ વગેરેએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી.

કરિના કપૂરે પોસ્ટમાં લખ્યું હતું કે તેમની સાથે કામ કરવું એક સન્માનની વાત હતી.



 
 
 
View this post on Instagram

It was an absolute honour sir ?? Rest in peace ❤️

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) onApr 29, 2020 at 1:27am PDT


રાધિકા મદાન જેણે ઇંગ્લિશ મીડિયમ ફિલ્મમાં ઇરફાન ખાનની દીકરીનો રોલ કર્યો હતો તેણે પણ આ શબ્દોમાં પોતાની પીડા ઠાલવી હતી.


પીકુ ફિલ્મમાં ઇરફાન સાથે અભિનય કરનાર દીપિકા પાદુકોણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી આ પોસ્ટ.

 
 
 
View this post on Instagram

? #irrfankhan

A post shared by Deepika Padukone (@deepikapadukone) onApr 29, 2020 at 3:51am PDT

 પ્રિયંકા ચોપરા જોનસે સાત ખુન માફમાં ઇરફાન સાથે કામ કર્યું હતું.

ચિત્રાંગદા સિંઘે પોતાની લાગણી આ રીતે વ્યક્ત કરી હતી.

 લંચબૉક્સ ફિલ્મમાં ઇરફાન સાથે કામ કરનાર નિમ્રત કૌરે લખી આ પોસ્ટ..

 
 
 
View this post on Instagram

The endless possibility of a human life. #IrrfanKhan

A post shared by NIMRATasneem KAUReshi (@nimratofficial) onApr 29, 2020 at 12:26am PDT

ખાન અંગે આખો દિવસ સતત લોકોએ અફસોસ વ્યક્ત કર્યો છે અને લોકોને આ આઘાતમાંથી બહાર આવતા સમય લાગશે. 

Whatsapp-channel Whatsapp-channel

29 April, 2020 09:58 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK