Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અક્ષયને મળી જાનથી મારી નાખવાની ધમકી! જાણો કોણે આપી આ ધમકી

અક્ષયને મળી જાનથી મારી નાખવાની ધમકી! જાણો કોણે આપી આ ધમકી

06 March, 2019 10:39 AM IST | મુંબઈ

અક્ષયને મળી જાનથી મારી નાખવાની ધમકી! જાણો કોણે આપી આ ધમકી

ટ્વિંકલે અક્ષયને આપી ધમકી!

ટ્વિંકલે અક્ષયને આપી ધમકી!


મોકો હતો અક્ષય કુમારની પહેલી વેબ સીરિઝની જાહેરાતનો. અક્ષય કુમાર ટશનમાં સ્ટેજ પર આવ્યા. શરીર પર આગ લગાવીને સ્ટેજ પર એન્ટ્રી કરી રહેલા અક્ષય કુમારનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો. અને આ પોસ્ટ જોઈને પત્ની ટ્વિંકલે અક્ષય કુમારને મારી નાખવાની ધમકી આપી.




ટ્વિંકલે ટ્વીટમાં લખ્યું કે, 'મને આવી રીતે ખબર પડે છે કે તે તારી જાતને આગ લગાવવાનું નક્કી કર્યું છે. જો તું આ આગમાંથી બચી જાય તો ઘરે આવજે, હું તારું ખૂન કરી નાખીશ.'

જેના જવાબમાં અક્ષયે કહ્યું કે, 'મને લાગે છે હવે મારે આનાથી ડરવાની જરૂર છે.'



અક્ષય ડિજિટલ પ્લેટફોર્મની સાથે મોટા પડદા પર પણ ધૂમ મચાવવા તૈયાર છે. મંગળવારે જ અક્ષયની ફિલ્મ કેસરીનું એક ગીત રીલિઝ થયું. સાથે જ સૂર્યવંશીનું પોસ્ટર પર રિલીઝ થયું.


આ પણ વાંચોઃ અક્ષય કુમારનું વેબ સીરિઝમાં ડેબ્યૂ, કહ્યું આરવ માટે કરી રહ્યો છું The End

Whatsapp-channel Whatsapp-channel

06 March, 2019 10:39 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK