નાના પડદાની 'બિંદુ' વહુનો હોટ અવતાર, ગોવામાં માણી રહી છે વેકેશન

Published: Jul 11, 2019, 16:06 IST | ગોવા

નાના પડદાની બિંદુ વહુ આજકાલ ગોવામાં વેકેશન માણી રહી છે. ગોવાથી બિંદુએ સિઝલિંગ તસવીરો પોસ્ટ કરી છે.

નાના પડદાની 'બિંદુ' વહુનો હોટ અવતાર
નાના પડદાની 'બિંદુ' વહુનો હોટ અવતાર

સોની ટીવી પર આવતા ધારાવાહિક લેડિઝ સ્પેશિયલમાં ગૃહિણીના પાત્રમાં જોવા મળતી બીજલ જોશી હાલ તો વેકેશનના મૂડમાં છે. બીજલ ગોવામાં રજાઓનો આનંદ માણી રહી છે. જ્યાંથી તેણે તેની કેટલીક તસવીરો શેર કરી છે. જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

Give me a sun lounger, a pool and a sea view, and I'm happy... . . #vacay #goa #waterbaby #bijaljoshi #bindudesai #livelovelaugh #eatpraylove

A post shared by Bijal Joshi (@bijaljoshi_official) onJul 9, 2019 at 11:17pm PDT


પડદા પર બીજલ ગુજરાતી સાડીમાં સજ્જ થયેલી જોવા મળે છે. સાથે મંગળસૂત્ર અને એકદમ સીધો સાદો અવતાર. પરંતુ ઑફ ધ કેમેરા બીજલનો અંદાજ જ અલગ હોય છે. તેનો આ તસવીરો પુરાવો છે. જરા જુઓ બ્લેક બિકિનિમાં કેટલી હોટ લાગી રહી છે બીજલ જોશી.

 
 
 
View this post on Instagram

Sky above, Sand below, Peace within. . . #vacay #beach #waterbaby #ocean #bijaljoshi #bikini #livelovelaugh velaugh #eatpraylove

A post shared by Bijal Joshi (@bijaljoshi_official) onJul 10, 2019 at 10:19pm PDT


બીજલે તેનો આ ફોટો પોસ્ટ કરીને લખ્યું છે Vacay Vibes !. વ્યસ્ત શેડ્યુલમાંથી બ્રેક લઈને હાલ તો બીજલ પોતાનું વેકેશન માણી રહી છે.

 
 
 
View this post on Instagram

Vacay Vibes ! . . #goa #vacay #bikini #bijaljoshi #bindudesai #bijaljoshi #livelovelaugh #eatpraylove

A post shared by Bijal Joshi (@bijaljoshi_official) onJul 9, 2019 at 12:49am PDT


બીજલ જોશી ગુજરાતી ફિલ્મોમાં પણ એક્ટિંગ કરી ચૂકી છે. બીજલે ચોર બની થનગાટ કરે અને ફેરાફેરી હેરાફેરી નામની ફિલ્મમાં એક્ટિંગ કરી હતી.

આ પણ વાંચોઃ બીજલ જોશીઃઆટલી સ્ટાઈલિશ છે Ladies Specialની આ સીધી સાદી ગૃહિણી

બીજલ જોશી ગુજરાતી ફિલ્મોમાં પણ એક્ટિંગ કરી ચૂકી છે. બીજલે ચોર બની થનગાટ કરે અને ફેરાફેરી હેરાફેરી નામની ફિલ્મમાં એક્ટિંગ કરી છે. હાલ તે લેડિઝ સ્પેશિયલમાં બિંદુ દેસાઈની ભૂમિકામાં જોવા મળી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK