સિદ્ધાર્થ શુક્લા વિનર બનવાને કારણે સલમાન ખાન હવે બિગ બૉસને હોસ્ટ નહીં કરે?

Published: Feb 19, 2020, 07:40 IST | Mumbai

સલમાન ખાન હવે કલર્સ પર આવતાં ‘બિગ બૉસ’ની આગામી સિઝનને હોસ્ટ નથી કરવાનો એવી ચર્ચા ચાલી રહી છે.

બિગ-બૉસના સેટ પર સલમાન ખાન અને વિનર સિદ્ધાર્થ શુક્લા
બિગ-બૉસના સેટ પર સલમાન ખાન અને વિનર સિદ્ધાર્થ શુક્લા

સલમાન ખાન હવે કલર્સ પર આવતાં ‘બિગ બૉસ’ની આગામી સિઝનને હોસ્ટ નથી કરવાનો એવી ચર્ચા ચાલી રહી છે. જોકે આ પાછળનું કારણ સિદ્ધાર્થ શુક્લા હોવાનું જાણવા મળી રહ્યું છે. ‘બિગ બૉસ ૧૩’નો વિજેતા સિદ્ધાર્થ બન્યો હોવાથી સલમાન નાખુશ હોવાની ચર્ચા છે. સલમાને ચેનલ પર એવો આરોપ મૂક્યો હતો કે તેઓ સિદ્ધાર્થને લઈને પૂરા શો દરમ્યાન થોડા બાયઝ્ડ હતા. સિદ્ધાર્થને વિજેતા તરીકે પસંદ કરવામાં આવ્યો હોવાથી તે ખુશ નહોતો અને શો પણ ૧૨ વાગ્યાની જગ્યાએ વધુ લંબાવવામાં આવ્યો હતો. આ કારણ સર તેણે હવે ચેનલ સાથે ક્લિયર કરી દીધુ છે કે તે હવે આ શો સાથે ફરી કામ નહીં કરે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK