સલમાન, અસિન અને અક્કીએ ઉડાડી હિમેશની મજાક

Published: 8th December, 2012 08:34 IST

કલર્સ ચૅનલ પર આજે રાત્રે ૯થી ૧૦ વાગ્યા દરમ્યાન પ્રસારિત થનારા રિયલિટી શો ‘બિગ બૉસ’માં અસિન અને અક્ષયકુમાર તેમની લેટેસ્ટ ફિલ્મ ‘ખિલાડી ૭૮૬’નું પ્રમોશન કરશે.




એમાં તેમણે હોસ્ટ સલમાન ખાન સાથે મળીને ફિલ્મના પ્રોડ્યુસર અને ઍક્ટર હિમેશ રેશમિયાની નાકમાંથી ગાવાની સ્ટાઇલની સ્ટેજ પર ઘણી મજાક ઉડાડી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK