Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > સિદ્ધાર્થનું આ ગીત યૂ-ટ્યૂબ પર મચાવી રહ્યું છે ધૂમ, નેહાએ કરી આ કમેન્ટ

સિદ્ધાર્થનું આ ગીત યૂ-ટ્યૂબ પર મચાવી રહ્યું છે ધૂમ, નેહાએ કરી આ કમેન્ટ

03 August, 2020 06:51 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સિદ્ધાર્થનું આ ગીત યૂ-ટ્યૂબ પર મચાવી રહ્યું છે ધૂમ, નેહાએ કરી આ કમેન્ટ

સિદ્ધાર્થ શુક્લા અને નેહા શર્મા

સિદ્ધાર્થ શુક્લા અને નેહા શર્મા


બિગ-બૉસ 13નો વિનર સિદ્ધાર્થ શુક્લા અને નેહા શર્માનો મ્યૂઝિક વીડિયો 'દિલ કો કરાર આયા' રિલીઝ થઈ ગયું છે. આ રોમાન્ટિક ગીતને યાસીર દેસાઈ અને નેહા કક્કડે ગાયું છે. આ વીડિયો સૉન્ગ યૂ-ટ્યૂબ પર નંબર વન પર ટ્રેન્ડ કરી રહ્યું છે. દિલ કો કરાર આયા ગીતમાં સિદ્ધાર્થ શુક્લા અને નેહા શર્માની કેમિસ્ટ્રી જોવાલાયક છે. એના ગીત પર બૉલીવુડની ફૅમસ સિંગર નેહા કક્કરે રિએક્શન આપ્યું છે.



સિદ્ધાર્થ શુક્લા અને નેહા શર્માનું ગીત દિલ કો કરાર આયા પર કમેન્ટ કરતા સિંગર નેહા કક્કરે લખ્યું, ઈતના સુંદર સૉન્ગ ઔર વીડિયો ઓ માય ગૉડ!. અંશુલ ગર્ગ અને રજત નાગપાલ તમારો આભાર કે તમે આ ગીતને મારી પાસે ગવડાવ્યું. સિદ્ધાર્થ શુક્લાના આ ગીતને અત્યાર સુધી 55 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. સેલેબ્સની સાથે ફૅન્સ પણ એના પર રિએક્શન્સ આપી રહ્યા છે.


દિલ કો કરાર આયામાં નેહા શર્મા અને સિદ્ધાર્થ શુક્લાની જોડી ચાર ચાંદ લગાવવાનું કામ કરી રહી છે. દેસી મ્યૂઝિક ફેક્ટરીના યૂ-ટ્યૂબ ચેનલ પર રિલીઝ થયેલા ગીતને નેહ કક્કર અને યાસિર દેસાઈએ ગાયું છે. ત્યારે આ ગીતનું મ્યૂઝિક રજત નાગપાલે આપ્યું છે તો ગીતના લીરિક્સ રાણાએ લખ્યું છે. ગીત પર આવેલા ફૅન્સના રિસ્પોન્સને જોઈને કહીં શકાય છે કે આ ગીતે દિલ જીતવામાં કોઈ અસર નથી છોડી. ફૅન્સે કમેન્ટ કરતા ગીતને અમેઝિંગ અને પરફેક્ટ બતાવ્યું. કેટલાક લોકોએ ગીતને માસ્ટરપીસનું નામ પણ આપ્યું.


Whatsapp-channel Whatsapp-channel

03 August, 2020 06:51 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK