બિગ-બૉસમાં પાગલપંતી: રૂબીના બની જોકર, તો એજાઝ ખાને લગાવી લિપસ્ટિક

Published: Oct 14, 2020, 17:11 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

બિગ બૉસ 14માં મંગળવારનો એપિસોડ ખૂબ જ મજેદાર હતો. એક તરફ સ્પર્ધકો ટાસ્ક જીતવા માટે એકબીજા સાથે લડતા જોવા મળ્યા હતા, તો બીજી તરફ તેમનો રમૂજી ગેટઅપ્સમાં પણ જોવા મળ્યા હતા.

જાસ્મિન અને એજાઝ
જાસ્મિન અને એજાઝ

બિગ બૉસ 14માં મંગળવારનો એપિસોડ ખૂબ જ મજેદાર હતો. એક તરફ સ્પર્ધકો ટાસ્ક જીતવા માટે એકબીજા સાથે લડતા જોવા મળ્યા હતા, તો બીજી તરફ તેમનો રમૂજી ગેટઅપ્સમાં પણ જોવા મળ્યા હતા. શૉમાં સીનિયરોને ખુશ કરવા સ્પર્ધકોએ કોઈ કસર છોડી નહોતી. આ દરમિયાન એજાઝ ખાનથી લઈને અભિનવ શુક્લા સુધી દરેક જણે સીનિયરો અનુસાર ગેટઅપ્સ બદલતા જોવા મળ્યા હતા.

જોકે કન્ટેસ્ટન્ટમાં આ જોશ વીકેન્ડ કા વારમાં સલમાનના ગુસ્સા બાદ જોવા મળી રહ્યો છે. ટાસ્કમાં અત્યાર સુધી સુસ્ત રહેનારા કન્ટેસ્ટન્ટ ભરપૂર ધમાલમસ્તી કરતા જોવા મળ્યા હતા.

abhinav

અભિનવ શુક્લાને પણ પત્ની રૂબીના દિલૈકનો ગાઉન પહેરવાનું કાર્ય આપ્યું હતું. તેણે આ ટાસ્કને પૂર્ણ કરતા એજાઝ ખાન સાથે ઠુમકા પણ લગાવ્યા હતા.

rubina

રૂબીના દિલૈકથી સીનિયર્સ લોકો ખૂબ ખુશ હતા. તેને જોકરોની જેમ મેકઅપ કરવાનું કહેવામાં આવ્યું. રૂબીના આ આદેશને પૂર્ણ કરે છે અને પોતાને એક ક્લાઉન તરીકે રજૂ કરે છે. તે આખા ટાસ્ક દરમિયાન ક્લાઉનના ગેટઅપમાં જોવા મળી હતી.

rahul-09

રાહુલ વૈદ્યે પણ તેના ડાન્સથી સીનિયરો અને ચાહકોનું દિલ જીતી લીધું હતું. તે પ્રિન્ટેડ ડ્રેસ પહેરીને ડાન્સ કરતો જોવા મળ્યો હતો. તેણે ડાન્સ કરતા સિદ્ધાર્થ શુક્લાને પણ મનાવવાનો પ્રયત્ન કર્યો.

ગૌહર ખાન દ્વારા જાસ્મિન ભસીનને પણ છોકરાઓની જેમ આઈબ્રો બનાવવા કહ્યું હતું. એના પર, જાસ્મિન સીનિયર્સના આદેશનું પાલન કરે અને તેણે આઈબ્રોઝ છોકરાઓની જેમ બનાવી હતી.

ગૌહર ખાને એજાઝ ખાનને ટાસ્ક અંતર્ગત પવિત્ર પુનિયાનું ગાઉન પહેરવાનું કહ્યું હતું. ગાઉનમાં ડાન્સ કર્યા બાદ એજાઝને રેડ લિપસ્ટિક લગાવવા પણ કહેવામાં આવ્યું હતું. લાલ લિપસ્ટિકમાં એજાઝ ખાન ખૂબ ફની નજર આવ્યા હતા.

 • 1/30
  નિક્કી તંબોલી તામિલ, તેલુગુ ફિલ્મોમાં જાણીતું નામ છે.

 • 2/30
  બિગ-બૉસ 14 કન્ટેસ્ટન્ટ નિક્કી તંબોલીએ સ્ટેજ પર એન્ટ્રી મારતા જ ધમાલ મચાવી દીધી હતી.

 • 3/30
  પહેલા નિક્કીએ પ્રોમોમાં જોરદાર મસ્તી કરી અને બાદ સ્ટેજ પર સલમાન ખાન સાથે પણ ફ્લર્ટ કર્યું.

 • 4/30
  હવે બિગ બોસના પ્રેક્ષકોએ પણ સોશ્યલ મીડિયા પર અભિનેત્રી પ્રત્યેની પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું છે.

 • 5/30
  ઔરંગાબાદ, મહારાષ્ટ્રમાં રહેનારી નિક્કી તંબોલી એક મૉડલ અને એક્ટ્રેસ છે.

 • 6/30
  સાઉથની ફિલ્મોમાં પોતાની સારી ઓળખાણ બનાવી ચૂકી છે નિક્કી તંબોલી.

 • 7/30
  તેણે ઘણી પ્રખ્યાત બ્રાન્ડ્સ માટે એડર્વટાઈઝ પણ કર્યું છે.

 • 8/30
  નિક્કીને સૌથી વધારે ઓળખ ત્યારે મળી જ્યારે તે રાઘવ લૉરેન્સની ફિલ્મ કંચના-3માં કામ કર્યું હતું.

 • 9/30
  એ સિવાય નિક્કીએ 'Theepara Meesam', 'Chikati Gadilo' અને 'Chithakotudu'માં પણ કામ કર્યું છે.

 • 10/30
  નિક્કી તંબોલી 21 ઑગસ્ટ 1996ના રોજ ઔરંગાબાદમાં જન્મી છે. હાલ તે 24 વર્ષની છે.

 • 11/30
  નિક્કીને બાળપણથી જ એક્ટ્રેસ બનવુ હતું.

  નિક્કીને બાળપણથી જ એક્ટ્રેસ બનવુ હતું.

 • 12/30
  ઔરંગાબાદથી સ્કૂલ અને કૉલેજનો અભ્યાસ પૂરો કર્યા બાદ નિક્કીએ મૉડલિંગની શરૂઆત કરી.

 • 13/30
  કંચના-3માં કામ કર્યા બાદ નિક્કીની કિસ્મત બદલાઈ ગઈ.

 • 14/30
  નિક્કીએ સલમાન ખાનને જણાવ્યું કે તે હાલ સિંગલ છે અને ઘણા છોકરાઓના દિલ તે તોડી ચૂકી છે.

 • 15/30
  સૂત્રથી મળેલી જાણકારી અનુસાર બિગ-બૉસ 13ના સમયે તે સિદ્ધાર્થ શુક્લાની મોટી ફૅન હતી.

 • 16/30
  નિક્કીને બિગ-બૉસ સીઝન 7ની વિનર ગૌહર ખાન પણ ઘણી પસંદ છે.

 • 17/30
  નિક્કીને બિગ-બૉસ 13 સીઝન માટે પણ અપ્રોચ કરવામાં આવી હતી. પણ તે સમયે સાઉથની ફિલ્મમાં વ્યસ્ત હતી.

 • 18/30
  નિક્કી તંબોલી બિગ-બૉસની સૌથી મોટી ફૅન છે. તેણે દરેક સીઝન જોઈ છે.

 • 19/30
  નિક્કી સોશિયલ મીડિયા પર ઘણી પોપ્યુલર છે અને તે હંમેશા પોતાની ગ્લેમરસ તસવીરો ફૅન્સ વચ્ચે શૅર કરતી રહે છે.

 • 20/30
  નિક્કી તંબોલીની એન્ટ્રીએ સલમાન ખાન અને બિગ-બૉસના ફૅન્સનું દિલ જીતી લીધું છે.

 • 21/30
  તેણે દિલબર સૉન્ગ પર ધમાકેદાર પર્ફોર્મન્સ કરીને દર્શકોને પોતાની તરફ આકર્ષિત કરી લીધા છે.

 • 22/30
  યૂઝર્સ નિક્કીને જોઈને કહીં રહ્યા છે કે તે બિગ-બૉસ 13ની કન્ટેસ્ટન્ટ શહેનાઝ ગિલની જેમ બનવાની કોશિશ કરી રહી છે.

 • 23/30
  બિગ-બૉસમાં એન્ટ્રી માર્યા બાદ નિક્કી સોશિયલ મીડિયા પર ઘણી ટ્રેન્ડ થવા લાગી છે.

 • 24/30
  નિક્કીની સેક્સી અને બૉલ્ડ તસવીરો જોઈને ફૅન્સ એના દીવાના બની જાય છે.

 • 25/30
  શૉ શરૂ થઈને હજી બે દિવસ જ થયાને નિક્કીના નખરા પણ શરૂ થઈ ગયા છે.

 • 26/30
  એની ગ્લેમરસ અને સેક્સી તસવીરો જોઈને ફૅન્સ એના પર ફિદા થઈ ગયા છે.

 • 27/30
  સોશિયલ મીડિયા પર તે ઘણી એક્ટિવ છે અને સુંદર ફોટોઝથી લોકોને પોતાની તરફ આકર્ષી લે છે.

 • 28/30
  અંગત જીવનની વાત કરીએ તો નિક્કી તંબોલી અને મુંબઈના ડીજે રોહિત ગિદાને ડેટિંગ અફવાઓ પણ ચર્ચામાં રહી છે.

 • 29/30
  હાલ શૉમાં નિક્કી અને સારા ગુરૂપાલ વચ્ચે જોરદાર ઝઘડો થતો જોવા મળવાનો છે.

 • 30/30
  ટીવી જગતમાંથી, જાસ્મિન ભસીન, એજાઝ ખાન, રૂબિના દિલૈક અને અભિનવ શુક્લા, પાવિત્રા પુનિયા અને નિશાંત સિંહ મલકાની જેવા કલાકારો 'બિગ બૉસ 14'નો ભાગ છે.

Loading...
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK