Bigg Boss 14: શું ફિનાલે વીક બાદ બંધ થઈ જશે સલમાન ખાનનો શો, આ છે બિગ-બૉસનો પ્લાન

Updated: 5th December, 2020 14:52 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ફિનાલે વીકને લઈને બિગ-બૉસ 14 ચર્ચાનો વિષય બની ગયો છે. પરંતુ બધાના મનમાં એવા સવાલ છે કે શું આ શૉ એક મહિના પહેલા જ પૂરો થઈ જશે?

સલમાન ખાન
સલમાન ખાન

કર્લસ ટીવીનો સૌથી ફૅમસ અને વિવાદિત શૉ બિગ-બૉસ હાલ ચર્ચાનો વિષય બની ગયો છે. સલમાન ખાનનો આ શૉ આ વર્ષે સૌથી ઓછી ટીઆરપીવાળી સીરિયલ્સમાંથી એક છે. હજી સુધી એણે ટૉપ 5માં પોતાની જગ્યા બનાવી નથી. બિગ-બૉસની આ સીઝનથી દર્શકો ખુશ નથી. છેલ્લી સીઝનની જેમ સીઝન 14એ આ વખતે કઈ ખાસ પ્રદર્શન કર્યું નથી. આ વાતનું સૌથી મોટું કારણ છે કન્ટેસ્ટન્ટ્સ, જે દર્શકોનું મનોરંજન કરવામાં અસમર્થ રહ્યા.

View this post on Instagram

A post shared by ColorsTV (@colorstv)

અચાનક એલિમિનેશનથી લઈને સ્પર્ધકોનું એમનું ગુપ્ત સીક્રેટ જાણવાના ટાસ્કથી લઈને બધુ બિગ-બૉસે અજમાવ્યું પણ અફસોસ કે કંઈ કામ આવ્યું નહીં. આ શૉમાં સ્પર્ધકોને હંમેશા અલગ-અલગ ટ્વિસ્ટ જોવા મળ્યા. છેલ્લા વીકેન્ડ કા વારમાં સલમાન ખાને કન્ટેસ્ટન્ટ્સને આવું કહીંને આશ્ચર્યચકિત કરી દીધા હતા કે શૉનો ફિનાલે વીકે આવતા અઠવાડિયામાં થશે. સાથે એવું પણ સલમાન ખાને જણાવ્યું હતું કે ફક્ત ચાર સ્પર્ધકો જ શૉ ફિનાલે સુધી પહોંચશે અને બાકી બધા એલિમિનેટ થઈ જશે.

ફિનાલે વીકને લઈને બિગ-બૉસ 14 ચર્ચાનો વિષય બની ગયો છે. પરંતુ બધાના મનમાં એવા સવાલ છે કે શું આ શૉ એક મહિના પહેલા જ પૂરો થઈ જશે?. પણ તમને જણાવી દઈએ કે એવું કંઈ નથી થવાનું.

બિગ-બૉસ દરેક સીઝનની જેમ 14 જાન્યુઆરી 2021 સુધી ચાલવાનો છે અને એની પહેલા બંધ નહીં થાય. એટલું જ નહીં શૉના મેકર્સ ટૂંક સમયમાં વિકાસ ગુપ્તા, રાખી સાવંત, અર્શી ખાન, રાહુલ મહાજન, કાશ્મીરા શાહ અને મનુ પંજાબીને પડકાર રૂપે શૉમાં લઈ આવશે. જણાવી દઈએ કે એજાઝ ખાન અને અભિનવ શુક્લાએ ફાઈનલ્સમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. તેમ જ અલી ગોની અને કવિતા કૌશિક શૉમાંથી બહાર નીકળી ગયા છે. સાથે એવું પણ જાણવા મળ્યું કે અલી ગોની બિગ-બૉસ 14માં પરત ફરશે, પરંતુ હજી આ વાતની પુષ્ટિ થઈ નથી.

 • 1/26
  દિશા પરમાર આજે પોતાનો 28મો જન્મદિવસ ઉજવી રહી છે. એનો જન્મ 11 નવેમ્બર 1992ના રોજ દિલ્હીમાં થયો છે.

 • 2/26
  રાહુલ વૈદ્યએ બિગ-બૉસના ઘરમાં હાજર બધા કન્ટેસ્ટન્ટ સામે એ વ્યક્તિનો ખુલાસો કર્યો છે, જેને તે પ્રેમ કરે છે. એનું નામ છે દિશા પરમાર.

 • 3/26
  હકીકતમાં બિગ-બૉસના વીડિયો પ્રોમોમાં રાહુલ વૈદ્ય કહે છે કે આજનો દિવસ ખૂબ જ ખાસ છે, મારા જીવનમાં એક છોકરી છે જેનું નામ દિશા પરમાર છે.

 • 4/26
  ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી વખતે દિશાએ ડાન્સ સ્પર્ધાઓ, નાટકો અને ફૅશન શોમાં ભાગ લેવાનું શરૂ કર્યું. 

 • 5/26
  બાદ વીડિયોમાં જોવા મળ્યું છે કે રાહુલ ઘૂંટણ પર બેસીને દિશા પરમારને ટીવી પર પ્રપોઝ કરે છે, અને કહે છે- વીલ યૂ મેરી મી....

 • 6/26
  દિશા પરમાર સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને એના 434K ફૉલોઅર્સ છે.

 • 7/26
  વાત કરીએ દિશા પરમારની, તો તે એક નાના પડદાની સુંદર અભિનેત્રી છે.

 • 8/26
  તેણે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2012માં આવેલી ટીવી સીરિયલ 'પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા'થી કરી હતી.

 • 9/26
  દિશા પરમાર 'બૉક્સ ઑફિસ ક્રિકેટ લીગ'નો પણ ભાગ રહી છે.

 • 10/26
  દિશા પરમાર ટીવી સીરિયલ 'વો અપના સા'માં જોવા મળી છે. 

 • 11/26
  રાહુલ વૈદ્ય અને દિશા ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

 • 12/26
  દિશા પરમાર એક જાણીતી ટીવી એક્ટ્રેસ અને મૉડલ છે.

 • 13/26
  રાહુલની ગર્લફ્રેન્ડ દિશાએ ઘણી એડમાં પણ કામ કરી ચૂકી છે.

 • 14/26
  કરિયરની શરૂઆતમાં રાજશ્રી પ્રોડકશન્સ માટે ઑડિશન ઑર્ગેનાઈઝ પણ કરતી હતી.

 • 15/26
  વર્ષ 2012માં દિશા પરમારે ટીવી શો 'પ્યાર કા દર્દ હૈ મીઠા-મીઠા પ્યારા પ્યારા' થી તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તે વખતે તે 17 વર્ષની હતી.

 • 16/26
  દિલ્હી સ્થિત કંપની એલાઇટ મોડેલ મેનેજમેન્ટ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

 • 17/26
  દિશા પરમારે તેની સ્કૂલનું શિક્ષણ દિલ્હીની સાધુ વાસવાની ઇન્ટરનેશનલ સ્કૂલથી કર્યું હતું.

 • 18/26
  તે સમય દરમિયાન દિશાને પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા સીરિયલમાં લીડ રોલ મળ્યો અને તેણે અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો.

 • 19/26
  દિશા પરમાર અને રાહુલ વૈદ્યએ વર્ષ 2019 માં 'યાદ તેરી' ગીતમાં સાથે કામ કર્યું હતું. 

 • 20/26
  'યાદ તેરી' ગીતમાં બન્નેની કેમિસ્ટ્રી ખૂબ પસંદ આવી હતી. આ ગીત રાહુલ વૈદ્યએ ગાયું હતું.

 • 21/26
  દિશા પરમાર સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને એના 434K ફૉલોઅર્સ છે.

  દિશા પરમાર સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને એના 434K ફૉલોઅર્સ છે.

 • 22/26
  દિશાને જિમ, પુસ્તકો વાંચવી અને સંગીત સાંભળવાનો ઘણો શોખ છે.

 • 23/26
  રાહુલ સિવાય બિગ-બૉસમાં રૂબીના દિલૈક, અભિનવ શુક્લા, જાસ્મિન ભસીન, અલી ગોની, નિક્કી તંબોલી, એજાઝ ખાન, પવિત્રા પુનિયા, જાન કુમાર, સાનૂ અને શાર્દુલ ઠાકુર જોવા મળ્યા છે.

 • 24/26
  દિશા પરમારને પ્રપોઝ કરતો રાહુલ વૈદ્યનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે.

 • 25/26
  દિશાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તમે રાહુલ અને એના સુંદર ફોટોઝ તમે જોઈ શકો છો.

 • 26/26
  અમારા તરફથી દિશા પરમારને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા....!!!!!!

First Published: 5th December, 2020 08:36 IST
Loading...
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK