આ તારીખે થશે બિગ-બૉસ 14નું ગ્રાન્ડ પ્રીમિયર, શૉમાં થશે આ બદલાવ

Published: Aug 03, 2020, 13:05 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ટીવીનો મોસ્ટ ચર્ચિત અને વિવાદિત શૉ બિગ-બૉસ 14ને લઈને ફૅન્સની વચ્ચે ઘણો ઉત્સાહ વધી રહ્યો છે. શૉને લઈને અત્યાર સુધીના તમામ અપડેટ્સ સામે આવી ચૂક્યા છે. હવે બિગ-બૉસ 14ના પ્રીમિયરની તારીખ સામે આવી ગઈ છે.

સલમાન ખાન
સલમાન ખાન

ટીવીનો મોસ્ટ ચર્ચિત અને વિવાદિત શૉ બિગ-બૉસ 14ને લઈને ફૅન્સની વચ્ચે ઘણો ઉત્સાહ વધી રહ્યો છે. શૉને લઈને અત્યાર સુધીના તમામ અપડેટ્સ સામે આવી ચૂક્યા છે. હવે બિગ-બૉસ 14ના પ્રીમિયરની તારીખ સામે આવી ગઈ છે.

ક્યારથી શરૂ થશે બિગ-બૉસ 14?

સમાચાર મુજબ સલમાન ખાનનો ચર્ચિત શૉ બિગ-બૉસની 14મી સીઝન ટીવી પર આ વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થઈ શકે છે. કહીં શકાય કે બિગ-બૉસની આગામી સીઝન 20 સપ્ટેમ્બર 202થી ટેલીકાસ્ટ થઈ શકે છે. જોકે અત્યાર સુધી આ સમાચાર મેકર્સ દ્વારા કન્ફર્મ કરવામાં નથી આવી. પરંતુ ઘણી તક છે કે કલર્સનો આ હિટ શો સપ્ટેમ્બરમાં શરૂ થવો જોઇએ. સલમાન ખાનના ચાહકો આ શોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 
 
 
View this post on Instagram

Grand Finale #BiggBoss

A post shared by Salman Khan (@beingsalmankhan) onFeb 15, 2020 at 6:32am PST

કોરોના વાઈરસના કારણે શૉમાં ઘણા બદલાવ જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર બિગ-બૉસ 14માં જંગલની થીમ જોવા મળશે. ઘરને જંગલમાં બદલવામાં આવશે. શૉમાં મેન હાઈલાઈટ લૉકડાઉન હશે. શૉની ટેગલાઈનને લઈને કહીં શકાય છે કે આ બિગ-બૉસ 14 શૉ રૉકિંગ હોઈ શકે છે. આ સીઝન બાકી બધી સીઝનથી અલગ અને હટકે રહેશે.

બિગ બોસના સેટ પર કોરોનાને કારણે, સંપૂર્ણ સાવચેતી લેવામાં આવશે. એવા કન્ટેસ્ટન્ટને શૉમાં નહીં લેવામાં આવે જેની ટ્રાવેલ હિસ્ટ્રી હશે. શૉમાં જવાથી પહેલા કન્ટેસ્ટન્ટનો કોરોના ટેસ્ટ થશે. આ વખતે એલિમિનેશન હાઈજીન ગાઈડલાઈન્સ બેઝ્ડ થશે. શૉને લઈને નિયા શર્મા, વિવિયન ડિસેના, સુગંધા મિશ્રા, અવિનાશ મુખર્જી, શિરીન મિર્ઝા જેવા સેલેબ્સના નામ સામે આવી રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK