Bigg Boss 14: રૂબીના દિલૈક અને અર્શી ખાન વચ્ચે થયો જોરદાર ઝઘડો

Updated: 5th January, 2021 19:02 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

રૂબીના દિલૈકે રાખી સાવંત અને અર્શી ખાન સાથે જે મિસ બિહેવ કર્યું તે માટે વીકેન્ડ કા વારમાં સલમાન ખાને તેને ખખઢાવી નાખી

અર્શી ખાન અને રૂબીના દિલૈક
અર્શી ખાન અને રૂબીના દિલૈક

બિગ-બૉસ 14ની સૌથી સ્ટ્રોન્ગ કન્ટેસ્ટન્ટ માનવામાં આવી રહેલી રૂબીના દિલૈક હાલમાં જ સલમાન ખાનની નજરમાં આવી ગઈ છે.રૂબીના દિલૈકે રાખી સાવંત અને અર્શી ખાન સાથે જે મિસ બિહેવ કર્યું તે માટે  વીકેન્ડ કા વારમાં સલમાન ખાને તેને ખખઢાવી નાખી.  સાથે જ નૉમિનેશનની ચર્ચાને લઈને પણ તેમની ટીકા કરવામાં આવી રહી છે અને તેમને નૉમિનેટ પણ કરવામાં આવ્યા છે. આ એપિસોડ બાદથી રૂબીના ઘણી અપસેટ છે. 4 ડિસેમ્બરમાં પણ જ્યારે અભિનવે રૂબીના સાથે આ અંગે વાત કરવાની કોશિશ કરી તો બન્નેનો ઝઘડો થઈ ગયો હતો.

View this post on Instagram

A post shared by ColorsTV (@colorstv)

હવે આજે આ મુદ્દાને લઈને રૂબીના અને અર્શી ખાન વચ્ચે ઝઘડો થઈ જાય છે. કલર્સે આજના એપિસોડનો એક પ્રોમો શૅર કર્યો છે, જેમાં અર્શી, રૂબીનાને કહે છે, 'રૂબીના બેઈજ્જતી કરવાની હૈ?'' બાદ રૂબીના, અર્શી ખાનને કહે છે, 'તેરી ઈતની હો રહી હૈ વો કાફી નહીં હૈ'. આ પછી બન્ને વચ્ચે બોલાચાલી થઈ જાય છે, જુઓ વીડિયો

View this post on Instagram

A post shared by ColorsTV (@colorstv)

તમને જણાવી દઈએ કે 4 જાન્યુઆરીના એપિસોડમાં અભિનવ શુક્લા અને રૂબીના દિલૈક વચ્ચે ભારે ચર્ચા થઈ હતી. અભિનવે રૂબીના સાથે આ અંગે વાત કરવા માંગતો હતો, ત્યારે અભિનેત્રીને ખરાબ લાગ્યું હચું. ગુસ્સામાં રૂબીના અભિનવને અપશબ્દો પણ બોલી હતી. બન્ને વચ્ચે વાત એટલી વધી જાય છે કે રૂબીના તેની સામેથી ઉઠીને ચાલી જાય છે. બાદ અભિનવને ખૂબ જ ખરાબ લાગે છે અને તેણે રૂબીનાને જોરદાર ઠપકો આપ્યો હતો. બાદ જ્યારે રૂબીના પાછી આવી અને તે ખરાબ રીતે રડવા લાગી હતી. કલર્સે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક એનો વીડિયો પણ શૅર કર્યો હતો.

View this post on Instagram

A post shared by ColorsTV (@colorstv)

તમને જણાવી દઈએ કે રૂબીનાને બિગ-બૉસ વિનરની રેસમાં સૌથી આગળ માનવામાં આવી રહી છે. ફૅન્સ વચ્ચે તેની સારી ફૅન ફૉલોઈંગ છે. આ જ કારણ છે કે જ્યારે અર્શીને આંગળી બતાવવા પર સલમાન ખાને રૂબીનાની આલોચના કરી તો એના ફૅન્સ નારાજ થઈ જાય છે અને તેમણે સલમાન ખાનને જ ટ્રોલ કર્યો હતો.

  • 1/21
    રૂબિનાનો જન્મ 26 ઑગસ્ટ 1987ના રોજ હિમાચલ પ્રદેશના શિમલામાં થયો હતો. એક્ટ્રેસ આજે 33મો જન્મદિવસ ઉજવી રહી છે.

  • 2/21
    શિમલામાં રહેનારી રૂબિનાએ હિમાચલી રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા.

  • 3/21
    રૂબિના દિલૈકનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ તેની બૉલ્ડ તસવીરોથી ભરેલું છે. જો કે, ઘણી વખત તેને આ અંગે ટ્રોલ કરવામાં આવી છે, પરંતુ રૂબિના પણ જાણે છે કે કેવી રીતે ટ્રોલર્સને ચૂપ રાખવા.

  • 4/21
    તાજેતરમાં જ જ્યારે એક વ્યક્તિએ અભિનેત્રીને તેના બિકિની ફોટોથી ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે રૂબિનાએ પણ ખૂબ જ સરસ રીતે એને જવાબ આપ્યો હતો.

  • 5/21
    રૂબિનાએ ટ્રોલરને જવાબ આપતા કહ્યું- મારી બૉડી છે મારી ચોઈસ છે.

  • 6/21
    જણાવી દઈએ કે ટીવીની તે એક્ટ્રેસ છે, જેણે પહેલાવીર ટીવી ઈન્ડસ્ટ્રીના કાળા સત્યને બધાની સામે રાખી હતી. રૂબિનાએ પોતાના નિવેદનથી આખા ટીવી ઇન્ડસ્ટ્રીમાં ગભરાટ ઉભો કર્યો હતો.

  • 7/21
    એક ઈન્ટરવ્યૂ દરમિયાન એક્ટ્રેસે ખુલાસો કર્યો હતો કે શરૂઆતના દિવસમાં એને ઈન્ડસ્ટ્રીમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. 

  • 8/21
    છોટી બહૂ સીરિયલ દ્વારા એક મોટો બ્રેક લીધો હતો.

  • 9/21
    રૂબિના દિલૈકના પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો તે પોતાના પતિ અભિનવ શુક્લાની સાથે સીરિયલ છોટી બહૂમાં કામ કરી ચૂકી હતી. પરંતુ ત્યાં બન્ને વચ્ચે ઘણી ઓછી વાત થઈ હતી.

  • 10/21
    પરંતુ જ્યારે અભિનવે એક કૉમન ફ્રેન્ડના ઘરે રૂબિનાને ગણપતિ ઉત્સવમાં ટ્રેડિશનલ લૂકમાં જોયું ત્યારથી તે રૂબિનાને દિલ આપી બેઠા હતા. પોતે અભિનવ શુક્લાએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન આ વાત કહીં હતી.

  • 11/21
    રૂબિના ભલે જ વેસ્ટર્ન લૂકને વધારે પ્રાધાન્ય આપે છે, પરંતુ પતિ અભિનવ શુક્લાને તે સાડીમાં વધારે સુંદર લાગે છે.

  • 12/21
    નોંધપાત્ર વાત એ છે કે અભિનવ સાથેના રિલેશનશિપ પહેલા રૂબિનાનું 'છોટી બહૂ' સીરિયલના કો-એક્ટર અવિનાશ સાથે અફેર રહ્યું હતું. જોકે અંગત કારણોસર બન્નેનું બ્રેકઅપ થયું હતું.

  • 13/21
    એક ઈન્ટરવ્યૂમાં અવિનાશે રૂબિના સાથે થયેલા બ્રેકઅપને લઈને કહ્યું હતું કે, રૂબિના અને હું જીવનની દરેક બાબતમાં ખૂબ જ ઈનસિક્યોર હતો. તેઓ એકબીજાને ક્યારે પણ સ્પેસ નહીં આપતા. આ જ કારણથી બન્નેનું બ્રેકઅપ થઈ ગયું હતું. હવે બન્ને પોત-પોતાના જીવનમાં આગળ વધી ગયા છે.

  • 14/21
    ટીવી ઈન્સ્ટ્રીમાં પોતાના 10 વર્ષના કરિયરમાં શક્તિ સીરિયલની સૌમ્યા એટલે રૂબિના દિલૈકે કામ અને વ્યક્તિને માન-સન્માન આપવાનું શીખી હતી.

  • 15/21
    રૂબિનાનો ટેલેન્ટ ફક્ત એના અભિનય સુધી નહીં, તે એક શાર્પ માઈન્ડેડ અને એજ્યુકેટેડ છોકરી છે.

  • 16/21
    રૂબિનાએ છોટી બહૂ સીરિયલમાં રાધિકાનો રોલ પ્લે કર્યો હતો.

  • 17/21
    શક્તિ: અસ્તિત્વ કે એહસાસ કી સીરિયલમાં એક ટ્રાન્સજેન્ડરનો રોલ પ્લે કર્યો હતો. આ સીરિયલમાં રૂબિનાએ પોતાનો ટેલેન્ટ દુનિયાની સામે લાવીને રાખી દીધો હતો.

  • 18/21
    વર્ષ 2008માં રૂબિના દિલૈક શિમલાથી મુંબઈ આવી હતી.

  • 19/21
    રૂબિના દિલૈકના સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ઘણી સેક્સી અને બૉલ્ડ તસવીરો તમે જોઈ શકો છો.

  • 20/21
    રૂબિના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પોતાના પર્સનલ અને પ્રોફેશનલ લાઈફથી જોડાયેલી તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરતી રહે છે.

  • 21/21
    જુઓ સીરિયલમાં હંમેશા સાડીમાં જોવા મળેલી રૂબિનાનો સેક્સી લૂક

First Published: 5th January, 2021 15:45 IST
Loading...
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK