Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > બિગ બૉસમાં વિકી કૌશલનું ભૂત

બિગ બૉસમાં વિકી કૌશલનું ભૂત

12 February, 2020 12:46 PM IST | Mumbai

બિગ બૉસમાં વિકી કૌશલનું ભૂત

બિગ બૉસમાં વિકી કૌશલ

બિગ બૉસમાં વિકી કૌશલ


કલર્સ પર આવતો શો ‘બિગ બૉસ ૧૩’ની લોકપ્રિયતા અત્યાર સુધીની સૌથી વધુ છે ત્યારે એમાં નવો ટ્વિસ્ટ જોવા મળશે. આ શોમાં વિકી કૌશલ તેની આગામી ફિલ્મ ‘ભૂત - પાર્ટ વન : ધ હોન્ટેડ શિપ’ને પ્રમોટ કરવા માટે જશે. આ માટે તે સિદ્ધાર્થ શુક્લા અને પારસ છાબડાને કોન્ફરન્સરૂમમાં બોલાવી તેમને ‘બિગ બૉસ’ના ઘરમાં પેરાનોર્મલ એક્ટિવિટી થઈ રહી છે એ માટે અન્ય મેમ્બર્સને વિશ્વાસ કરાવવાનો ટાસ્ક આપવામાં આવે છે. એમાં તેઓ સફળ પણ રહે છે અને એડિશનમાં ‘બિગ બૉસ’ દ્વારા લાઇટ્સની ઇફેક્ટ્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

12 February, 2020 12:46 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK