Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > બિગ બૉસના મેકર્સને બીજો હોસ્ટ શોધી લેવા માટે કહ્યું સલમાન ખાને

બિગ બૉસના મેકર્સને બીજો હોસ્ટ શોધી લેવા માટે કહ્યું સલમાન ખાને

22 December, 2019 10:54 AM IST | Mumbai

બિગ બૉસના મેકર્સને બીજો હોસ્ટ શોધી લેવા માટે કહ્યું સલમાન ખાને

સલમાન ખાન

સલમાન ખાન


સલમાન ખાન ‘બિગ બૉસ ૧૩’ને હોસ્ટ કરવા માટે આનાકાની કરી રહ્યો છે ત્યારે તેણે હવે મેકર્સને કહી દીધુ છે કે તેઓ હવે અન્ય કોઈ હૉસ્ટને શોધી લે. આ સીઝનમાં જે પ્રકારે ઘરના લોકો ઝઘડો કરી રહ્યાં છે એનાથી તે કંટાળી ગયો છે. સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈ વચ્ચે ઝઘડો સતત વધી રહ્યો છે. તેઓ એકબીજા પર ચા ફેંકતા પણ જોવા મળ્યાં છે. આ દરમ્યાન રશ્મિનો બૉયફ્રેન્ડ અરહાન વચ્ચે પડે છે. તો સામે સિદ્ધાર્થ અરહાનનો શર્ટ ફાડી નાખે છે. સ્પર્ધકોનો આવો હિંસક વ્યવહાર સલમાનને પસંદ નથી પડી રહ્યો. આથી, તે કંટાળીને શોને હોસ્ટ કરવા માટે અન્ય વ્યક્તિને શોધી લેવા માટે કહેતો જોવા મળ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

22 December, 2019 10:54 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK