Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > આસિમ રિયાઝ અને હિમાંશી ખુરાનાની રૉમેન્ટિક કેમિસ્ટ્રી જોવા જુઓ આ વીડિયો

આસિમ રિયાઝ અને હિમાંશી ખુરાનાની રૉમેન્ટિક કેમિસ્ટ્રી જોવા જુઓ આ વીડિયો

10 June, 2020 06:25 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આસિમ રિયાઝ અને હિમાંશી ખુરાનાની રૉમેન્ટિક કેમિસ્ટ્રી જોવા જુઓ આ વીડિયો

વીડિયોમાં આસિમ રિયાઝ અને હિમાંશી ખુરાના

વીડિયોમાં આસિમ રિયાઝ અને હિમાંશી ખુરાના


'કલ્લા સોહના નઈ' જેવો હિટ મ્યુઝિક વીડિયો આપ્યા બાદ બિગ બૉસ 13 ફૅમ આસિમ રિયાઝ અને હિમાંશી ખુરાનાનો વધુ એક મ્યુઝિક વીડિયો લૉન્ચ થયો છે. છેલ્લા ઘણા દિવસોથી ચર્ચિત વીડિયો સૉન્ગ 'ખ્યાલ રખ્યા કર' આજે રિલીઝ થયું છે અને ચાહકોનો અઢકળ પ્રેમ મળી રહ્યો છે.

આસિમ અને હિમાંશીનું વીડિયો ગીત રિલીઝ થતાની સાથે જ સોશ્યલ મીડિયા પર ધુમ મચાવી રહ્યું છે. પંજાબી ગીત 'ખ્યાલ રખ્યા કર' પ્રીતિંદરે ગાયું છે. મ્યુઝિક રજત નાગપાલનું છે. આ વીડિયોમાં લવસ્ટોરી દેખાડવામાં આવી છે અને તેમની રૉમેન્ટિક કેમિસ્ટ્રીના ફૅન્સ બહુ વખાણ કરી રહ્યાં છે.




તમને જણાવી દઈએ કે, આસિમ રિયાઝ અને હિમાંશી ખુરાના બિગ બૉસ 13માં સાથે દેખાયા હતા અને બન્ને એકબીજાની નજીક આવ્યા હતા. ત્યારબાદ તેમણે જાહેરમાં પ્રેમ વ્યક્ત કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

10 June, 2020 06:25 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK