Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Bigg Boss 13: રશ્મિ દેસાઈ નજીક આવતા પરેશાન થયા અરહાન ખાન, કહ્યું આવું..

Bigg Boss 13: રશ્મિ દેસાઈ નજીક આવતા પરેશાન થયા અરહાન ખાન, કહ્યું આવું..

15 November, 2019 09:15 AM IST | Mumbai

Bigg Boss 13: રશ્મિ દેસાઈ નજીક આવતા પરેશાન થયા અરહાન ખાન, કહ્યું આવું..

અરહાન અને રશ્મિ

અરહાન અને રશ્મિ


બિગ બૉસ 13માં અરહાન ખાને જ્યારથી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી છે તે બાદ તેની અને રશ્મિ  દેસાઈ વચ્ચે એક અલગ જ બોન્ડિંગ જોવા મળી રહી છે. આ વાત તો જગજાહેર છે કે બંને શોમાં આવતા પહેલા એકબીજાને સારી રીતે જાણે છે, બંને ખૂબ જ સારા મિત્રો છે. જો કે બિગ બૉસ હાઉસમાં બંને વચ્ચે ખૂબ જ લડાઈ પણ થાય છે, પરંતુ બાદમાં બંને એકબીજાને મનાવી લે છે. બંનેનો આ ખાટો-મીઠો સંબંધ ઘરના લોકોને પણ ખટકી રહ્યો છે.

છે એવું કે, અરહાનના શોમાં આવતા પહેલા જ એ અહેવાલો આવ્યા હતા કે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ હવે બંને એકબીજાની ખૂબ જ નજીક છે. શોમાં એન્ટ્રી કરતા સમયે 'બાલા'ની ટીમના એક સવાલ દરમિયાન અરહાને કહ્યું પણ હતું કે રશ્મિ તેમની ખૂબ જ સારી મિત્ર છે. પરંતુ, અરહાન આ ખાસ દોસ્તી ઘરની બહાર રાખવા માંગે છે. તેમણે રશ્મિને પણ સલાહ આપી છે કે આપણી વચ્ચે જે છે તે આપણે બહાર રાખીશું પરંતુ અહીં અમે મિત્રો છે.




Whatsapp-channel Whatsapp-channel

15 November, 2019 09:15 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK