દિવસ 10 : બિગ બોસના ઘરમાં થઈ લડાઈ જ્યારે આશ્કા કોફી માટે રડી

Published: 18th October, 2012 04:45 IST

બિગ બોસ સીઝન 6ના 10મા દિવસે ઘરમાં માર્શલ આર્ટ્સ સ્પેશ્યાલિસ્ટ કાસિફ અને અસીમ ત્રિવેદી વચ્ચે એક ફાઈટ સીકવન્સ કરવામાં આવી હતી. જ્યારે આશ્કા ગોરડિયા કોફીના મુદ્દે પોતાના આંસુને અટકાવી નહોતી શકી. ચાલો વિડીયોમાં જોઈએ કે શું થયું દસમા દિવસે..



વિડીયો




Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK