Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હૉસ્પિટલમાંથી રજા બાદ અમિતાભ બચ્ચનનું પાંચ કિલો ઘટ્યું વજન

હૉસ્પિટલમાંથી રજા બાદ અમિતાભ બચ્ચનનું પાંચ કિલો ઘટ્યું વજન

24 October, 2019 09:14 PM IST | મુંબઈ ડેસ્ક

હૉસ્પિટલમાંથી રજા બાદ અમિતાભ બચ્ચનનું પાંચ કિલો ઘટ્યું વજન

હૉસ્પિટલમાંથી રજા બાદ અમિતાભ બચ્ચનનું પાંચ કિલો ઘટ્યું વજન


સદી અમિતાભ બચ્ચને હૉસ્પિટલમાઁથી રજા મળ્યા પછી લગભગ પાંચ કિલો વજન ઘટી ગયું છે. આને તેણે શાનદાર ઉપલબ્ધિ જણાવી છે. અમિતાભે પોતાના બ્લૉગ પર લખ્યું, "તેમણે મને જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસથી વજન ઘટી રહ્યું છે. આ હકીકત છે. મારું લગભગ 5 કિલો વજન ઘટી ગયું છે, જે મારી માટે ખૂબ જ સારી વાત છે."

આનું મુખ્ય શ્રેય બિગ બીએ સંતુલિત આહાર અને આરામને આપ્યો છે. બિગબીએ આગળ લખ્યું છે, "મારા પરિવારમાંથી કેટલાક લોકો આ વાત સાંભળીને ખુશ થશે. બધાંને આ વાત સારી રીતે ખબર છે કે તેમણે આપેલું સન્માન, સ્નેહ અને સલાહને હું ગંભીરતાથી લઉં છું."




બિગ બીએ કોન બનેગા કરોડપતિનું શૂટિંગ ફરીથી શરૂ કરી દીધી છે. તેમણે લખ્યું છે, "ફિર કેબીસી કે સેટ પર એક નઇ ઉર્જા કે સાથ ઉત્સાહિત હું, ઇમેજરી કો ઠીક કીયા જા રહા હૈ ક્યોકિ મેં અબ કમેરે કી લેન્સ કે લિએ બહુત તેજ થા." અમિતાભ બચ્ચનને 18 ઑક્ટોબરને મુંબઇ નાણાવટી હૉસ્પિટલમાંથી રજા મળી ગઈ છે.


આ પણ વાંચો : 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...

Whatsapp-channel Whatsapp-channel

24 October, 2019 09:14 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK