અક્ષયકુમાર દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવી રહેલી ‘દુર્ગાવતી’નું નામ બદલીને ‘દુર્ગામતી : ધ મિથ’ રાખવામાં આવ્યું છે. ફિલ્મનું નામ બદલવાનું કારણ હજી સુધી જણાવવામાં નથી આવ્યું. ફિલ્મમાં લીડ રોલમાં ભૂમિ પેડણેકર જોવા મળવાની છે. આ ફિલ્મ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર ૧ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. અક્ષયકુમારે ફિલ્મનું પોસ્ટર શૅર કર્યું છે. પોસ્ટરમાં ભૂમિ ઉગ્ર રૂપમાં દેખાઈ રહી છે. એ પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી કે ‘શું તમે તૈયાર છો? ૧૧ ડિસેમ્બરે ‘દુર્ગામતી’ને પ્રાઇમ પર મળવા માટે.’
દિવ્યા ખોસલા કુમારને ફિલ્મમેકર બનવું એ સરળ નથી લાગી રહ્યું
18th January, 2021 16:24 ISTઘણું કહી જાય છે આયુષ્માનની કવિતા
18th January, 2021 16:20 ISTરાધેશ્યામનું શેડ્યુલ પૂરું કર્યું પૂજા હેગડેએ
18th January, 2021 16:18 ISTકાર્તિક આર્યનની ધમાકા નેટફ્લિક્સ પર રિલીઝ થવાની શક્યતા
18th January, 2021 16:14 IST