Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ભૂત પાર્ટ 1: ધ હૉન્ટેડ ‌શિપના પોસ્ટરમાં મદદની અપીલ કરતો વિકી કૌશલ

ભૂત પાર્ટ 1: ધ હૉન્ટેડ ‌શિપના પોસ્ટરમાં મદદની અપીલ કરતો વિકી કૌશલ

14 September, 2019 02:11 PM IST | મુંબઈ ડેસ્ક

ભૂત પાર્ટ 1: ધ હૉન્ટેડ ‌શિપના પોસ્ટરમાં મદદની અપીલ કરતો વિકી કૌશલ

વિકી કૌશલ

વિકી કૌશલ


મુંબઈ : ‘ભૂત પાર્ટ 1: ધ હૉન્ટેડ ‌શિપ’ના રિલીઝ થયેલા નવા પોસ્ટરમાં વિકી કૌશલ બચાવવા માટે મદદની અપીલ કરી રહ્યો છે. આ ફિલ્મ આ વર્ષે ૧૫ નવેમ્બરે રિલીઝ થવાની છે. ભૂમિ પેડણેકર પણ આ ફિલ્મમાં જોવા મળવાની છે. આ ફિલ્મને કરણ જોહરે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મનું પોસ્ટર ટ્‍‍વિટર પર શૅર કરીને વિકીએ ટ્વીટ કર્યું હતું કે ‘હું મારા ડરને ભગાવી શકતો નથી કે મારા ભયને દૂર કરી નથી શકતો. ૨૦૧૯ની ૧૫ નવેમ્બરે નજીકનાં થિયેટરોમાં આ‍વીને મારી મદદ કરો.’


Whatsapp-channel Whatsapp-channel

14 September, 2019 02:11 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK