Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ભારતી સિંહને કરવાં છે ટાઇગર શ્રોફ સાથે લગ્ન

ભારતી સિંહને કરવાં છે ટાઇગર શ્રોફ સાથે લગ્ન

07 June, 2014 06:56 AM IST |

ભારતી સિંહને કરવાં છે ટાઇગર શ્રોફ સાથે લગ્ન

ભારતી સિંહને કરવાં છે ટાઇગર શ્રોફ સાથે લગ્ન







આ શોની જાડીપાડી ભારતી સિંહે ટાઇગર સાથે ખૂબ ફ્લર્ટ કર્યું હતું. ભારતીએ મજાક કરતાં કહ્યું હતું કે ‘ટાઇગરના પિતા જૅકી શ્રોફ મારા ભવિષ્યના સસરા છે. મારે ટાઇગર સાથે લગ્ન કરવાં છે અને તેનાં ઘણાંબધાં બાળકોની હું માતા બનવા માગું છું.’

ત્યાર બાદ ભારતીએ ટાઇગરને તેનું ટીશર્ટ ઉતારવા કહ્યું હતું. ટાઇગરે જ્યારે ટીશર્ટ ઉતાર્યું ત્યારે તેના ઍબ્સ અને પર્ફેક્ટ બૉડી જોઈને ભારતીના હોશ ઊડી ગયા હતા.

ટાઇગર શ્રોફ તેની ફિલ્મની હિરોઇન ક્રિતી સૅનન સાથે આ એપિસોડમાં જોવા મળશે, જે શનિવારે ઝી ટીવી પર પ્રસારિત થવાનો છે.


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2014 06:56 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK