Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > અષ્ટમીએ બિલ્ડિંગના ગાર્ડ્સને ભોજન આપ્યું ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાએ

અષ્ટમીએ બિલ્ડિંગના ગાર્ડ્સને ભોજન આપ્યું ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાએ

03 April, 2020 04:37 PM IST | Mumbai Desk

અષ્ટમીએ બિલ્ડિંગના ગાર્ડ્સને ભોજન આપ્યું ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાએ

અષ્ટમીએ બિલ્ડિંગના ગાર્ડ્સને ભોજન આપ્યું ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાએ


લૉકડાઉનની સ્થિતિને જોતાં અષ્ટમી પૂજન કરતાં ભારતી સિંહે અને હર્ષ લિંબાચિયાએ પોતાના બિલ્ડિંગના ગાર્ડ્સને ભોજન આપ્યું હતું. સિક્યૉરિટી ગાર્ડ્સના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને ભારતી સિંહે કૅપ્શન આપી હતી કે ‘અષ્ટમીના પાવન અવસરે હું મારા બિલ્ડિંગના ગાર્ડ્સને મળી હતી. તેઓ છેલ્લા વીસ દિવસથી ઘરે જઈ શક્યા નથી. તેઓ દિવસ-રાત અમારાં ઘરોની સલામતી માટે પોતાની ફરજ બજાવી રહ્યા છે. તેઓ બિલ્ડિંગના સ્ટાફ ક્વૉર્ટર્સમાં રહે છે. અમે ઘરમાં નાનકડી પૂજા કરી હતી. એથી હર્ષ અને મેં નક્કી કર્યું હતું કે તેમને પ્રસાદ આપવામાં આવે. થૅન્ક યુ.’


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2020 04:37 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK