તમે ગમે તે કહો, સલમાન જોડે તો કેટરીના જ જામે છે. ફિર એક બાર ભારત મના રહા હૈ ઈદ. એક વ્યક્તિ અને એક દેશ બંનેની સાથે ચાલતી જર્ની એટલે ભારત. એવું ખાલી કહેવાય છે, છે નહીં. પાર્ટિશનની વાત, એમાં ભાઈ શું શું નથી કરતા !!! ભાઈએ પેપર વેચ્યા, સરકસમાં કામ કર્યું, જમીમાંથી તેલ ખોદી કાઢ્યુ અને સાગર ખેડુ પણ બની ગયા.
આટ આટલું કર્યું છતાંય ભાઈના ચહેરા પર એક કરચલી ના પડી. 75 વર્ષના વ્યક્તિના ગેટઅપમાં પણ સલમાન ખાન 40નો જ લાગે છે. આ ફિલ્મ સત્તાવાર રીતે કોરિયન ફિલ્મ ઓડ ટુ માય ફાધર પરથી એડોપ્ટ કરાઈ છે. ભાઈએ ફિલ્મમાં બધું જએડવેન્ચ કરી લીધું છે અને ફિલ્મ જોયા પછી આપણને પણ એડવેન્ચર જેવું જ ફીલ થાય.
હવે આ સ્ટોરીમાં સ્ક્રીપ્ટ ઓછી અને હીરોગિરી વધારે છે. કેટલાક વધારાના સોંગ્સ અને વિચિત્ર સિચ્યુએશન સીન. 2 - 3 સીનમાં તો તમે આંખ બંધ કરીને જ કહી દેશો કે આની જરૂર નથી. એના કારણે જ ક્લાઈમેક્સ પછી ફિલ્મના બીજા 2 -4 ક્લાઈમેક્સ આવી જાય છે.
આ પણ વાંચોઃ દિશા પટણીનો આવો છે હોટ અંદાજ, જુઓ ફોટોઝ
પણ એટલે એવું નથી કે મૂવી બોગસ છે. ભાઈ તમને ગળગળા તો કરી દશે. આંખોમાં પાણી તો આવશે જ. દિશા પટણીની વાત કરીએ તો અમુક લોકો ભેળમાં સેવ મમરા, ચટણી અને પુરીની ઉપર ચીઝ પણ નાખે દિશા પટણી એ ચીઝ છે. સલમાન તો સલમાન છે, પણ કેટરીનાનો સલમાનની ફિલ્મમાં લોન્ગેસ્ટ રોલ હશે, મને તો એ ખૂબ જ ગમી. મ્યુઝિક અને સુનીલ ગ્રોવર બંને સરસ છે.
તો ભાઈની ફિલ્મને પાંચમાંથી ત્રણ સ્ટાર
Dabangg 3 : નવા પોસ્ટરમાં સલમાન ખાને બતાવ્યા એબ્સ, 'ચુલબુલ પાંડે'ને 10 દિવસ બાકી
Dec 10, 2019, 16:13 ISTસલમાન ખાન અને કૅટરિના કૈફે બંગલા દેશનાં વડા પ્રધાન શેખ હસીના સાથે મુલાકાત કરી
Dec 10, 2019, 09:54 ISTBigg Boss 13 : અરહાનનો દાવો, રોડ પર હતી રશ્મિ દેસાઈ, અકાઉન્ટમાં ઝીરો બેલેન્સ
Dec 09, 2019, 16:55 ISTBigg Boss 13: બિગ-બૉસમાં વિકાસ ગુપ્તાની એન્ટ્રી, સિદ્ધાર્થને લાગ્યો ઝટકો
Dec 08, 2019, 15:53 IST