સલમાન જે જોધપુર જેલમાં બંધ હતો ત્યાં જ થઈ રહ્યું છે શૂટિંગ

Published: 1st November, 2012 05:28 IST

અહીં ભંવરીદેવી પરની ફિલ્મ શૂટ કરવામાં આવી રહી છે



ડિરેક્ટર રાકેશ સૈની રાજસ્થાનની નર્સ ભંવરીદેવીના વિવાદાસ્પદ મૃત્યુ પરથી ફિલ્મ બનાવી રહ્યા છે. ખબર પડી છે કે આ ફિલ્મનું શૂટિંગ જોધપુરની એ જ જેલમાં થઈ રહ્યું છે જ્યાં ચિંકારાની હત્યા કરવા બદલ સલમાન ખાનને અન્ડરટ્રાયલ કેદી તરીકે રાખવામાં આવ્યો હતો. ખબર પડી છે કે ડિરેક્ટરે જેલના જે સેલમાં સલમાનને રાખવામાં આવ્યો હતો ત્યાં જ શૂટિંગ કરવાનું પસંદ કર્યું છે. આ ફિલ્મમાં ઍક્ટ્રેસ સાધિકા રંધાવા નર્સ ભંવરીદેવીનો રોલ કરી રહી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK