Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બિપાશા બાસુ અને કરણ ગ્રોવર વચ્ચે શું ચાલી રહ્યું છે?

બિપાશા બાસુ અને કરણ ગ્રોવર વચ્ચે શું ચાલી રહ્યું છે?

06 December, 2014 06:30 AM IST |

બિપાશા બાસુ અને કરણ ગ્રોવર વચ્ચે શું ચાલી રહ્યું છે?

બિપાશા બાસુ અને કરણ ગ્રોવર વચ્ચે શું ચાલી રહ્યું છે?






સોમવારે આ બન્ને જુહુની એક રેસ્ટોરાંની બહાર નીકળતાં જોવા મળ્યાં હતાં. જોકે તેઓ એકસાથે જોવા નહોતાં મળ્યાં.કરણે તેની પહેલી પત્ની શ્રદ્ધા નિગમ સાથે ડિવૉર્સ લીધા હતા અને હવે બીજી વાઇફ જેનિફર વિન્ગેટ સાથે પણ ડિવૉર્સ લેવાનો છે અને બિપાશા બાસુના હર્મન બાવેજા સાથેના સંબંધનો પણ અંત આવ્યો છે. હર્મને એક વિદેશી મૉડલ સાથે સંબંધો વધારી બિપાશાને છેતરી હોવાના સમાચારો વચ્ચે જોકે બન્નેએ જોઇન્ટ સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે આ બધી અફવાઓ છે અને અમે થોડો સમય એકબીજાથી દૂર રહેવાનું નક્કી કર્યું છે. જોકે બિપાશા તેના કેટલાંક મિત્રો સાથે આજકાલ જોવા મળે છે અને એક જ રેસ્ટોરાંમાં કરણ અને બિપાશાની હાજરીના કારણે બન્ને વચ્ચે ગાઢ મિત્રતાની વાતો સંભળાઈ રહી છે. બન્નેના બ્રેક-અપ બાદ આ મિત્રતા વધુ ગાઢ બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

06 December, 2014 06:30 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK