Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > મારી લાઇટ આઇઝને કારણે નેગેટિવ રોલ્સની ઑફર્સ વધુ આવે છે: માનસી

મારી લાઇટ આઇઝને કારણે નેગેટિવ રોલ્સની ઑફર્સ વધુ આવે છે: માનસી

08 June, 2019 10:36 AM IST | મુંબઈ

મારી લાઇટ આઇઝને કારણે નેગેટિવ રોલ્સની ઑફર્સ વધુ આવે છે: માનસી

માનસી શ્રીવાસ્તવ

માનસી શ્રીવાસ્તવ


સ્ટાર પ્લસ પર આવતી ‘દિવ્ય દૃષ્ટિ’માં લાવણ્યાનો રોલ ભજવતી માનસી શ્રીવાસ્તવનું કહેવું છે કે તેની આકર્ષક લાઇટ આઇઝને કારણે તેને મોટા ભાગે નેગેટિવ રોલ્સ જ આપવામાં આવે છે. આ સિરિયલમાં તે સ્ટાઇલિશ આઉટફિટ્સમાં જોવા મળી રહી છે.

પોતાને મળતા રોલ વિશે માનસીએ કહ્યું હતું કે હું નસીબદાર છું અને આવી અનોખા રંગવાળી આંખોની દેનથી હું ખુશ પ‌ણ છું. મારી આવી લાઇટ કલરની આંખોને કારણે મને કાસ્ટિંગ ડિપાર્ટમેન્ટમાંથી કૉલ્સ આવે છે. તેમને એવી છોકરી જોઈતી હોય છે જેની આંખોનો રંગ મારી આંખોના કલર જેવો લાઇટ હોય.



આ પણ વાંચો : ઈદ નિમિત્તે સ્પોર્ટ્‍સ બાઇક ખરીદી શોએબ ઇબ્રાહિમે


હું જ્યારે તેમને પૂછું છું કે રોલ શાનો છે તો તેઓ કહે છે કે નેગેટિવ રોલ છે. હા, આવા કૉલ્સ મને દરરોજ આવે છે. મારે તેમને એમ કહીને ના પાડવી પડે છે કે મને આવા નેગેટિવ રોલમાં ઇન્ટરેસ્ટ નથી.’


Whatsapp-channel Whatsapp-channel

08 June, 2019 10:36 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK