હકીકતમાં શાહરુખ અહીં સવારે સાત વાગ્યે જ આવવાનો હતો, પણ પછી તેણે ત્રણ વખત સમય બદલાવીને આખરે સાંજે પાંચ વાગ્યાની આસપાસ હાજરી નોંધાવી હતી. શાહરુખના લેટલતીફપણાને કારણે આ વિસ્તારમાં સતત પાંચ કલાક સુધી ભારે ભીડ થઈ જવાથી ટ્રાફિક-પોલીસ ભારે હેરાન થઈ ગઈ હતી.
તસવીર : સંજય એમ.ડી.
પાકિસ્તાનના સંસદમાં વિશ્વાસનો મત જીત્યા પીએમ ઇમરાન ખાન
7th March, 2021 09:27 ISTTotal Timepaas: ટ્રેઇનિંગ લઈ રહી છે કંગના, અજમેરમાં જોવા મળી એકતા
6th March, 2021 14:38 ISTઆજે વિશ્વાસનો મત જીતશે ઇમરાન ખાન?
6th March, 2021 13:21 ISTડ્રગ્સ મામલામાં ચાર્જશીટ દાખલ કરવા માટે એનસીબી લાવી બે પેટી ભરીને ડૉક્યુમેન્ટ્સ
6th March, 2021 10:02 IST