મિડ-ડેને મળ્યું આનંદીનાં લગ્નમાં હાજર રહેવાનું આમંત્રણ

Published: 1st December, 2012 08:00 IST

કલર્સ ચૅનલ પર આવતી ટીવી-સિરિયલ ‘બાલિકા વધૂ’માં શિવ અને આનંદીનાં લગ્નની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ગઈ કાલે ‘મિડ-ડે’ ખાતે શિવના પરિવારજનોનો રોલ ભજવતા સુધીર પાન્ડે, જયનીરજ રાજપુરોહિત, દુર્ગા પાલ અને અભિષેક તિવારી ખાસ આવીને શિવ અને આનંદીનાં લગ્નમાં હાજર રહેવાનું નિમંત્રણ આપી ગયાં હતાં.



Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK