કટપ્પાનો રોલ બોલીવુડના આ સિતારાને કરાયો હતો ઑફર, શું મળી હોત આટલી લોકપ્રિયતા?

Published: Jul 14, 2020, 20:23 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

કટપ્પાનું પાત્ર ખૂબ જ લોકપ્રિય થયું, જે હંમેશા યાદ રાખવામાં આવશે. કટપ્પાને લઈને એક પ્રશ્ન પણ ખૂબ જ વાયરલ થયો હતો અને તે છે - કટપ્પાને બાહુબલી કો ક્યોં મારા?

કટપ્પા
કટપ્પા

અભિનેતા પ્રભાસ(Prabhas) સ્ટારર ફિલ્મ બાહુબલી(Bahubali) ખૂબ જ ચર્ચામાં છે. ફિલ્મે બૉક્સ ઑફિસ કલેક્શનથી લઈને સમીક્ષકોના રિવ્યૂમાં સારું પ્રદર્શન કર્યું. ફિલ્મમાં પ્રભાસ એટલે કે મહેન્દ્ર બાહુબલીના પાત્રની સાથે સાથે વધુ એક પાત્ર ખૂબ જ જાણીતું થયું હતું, જે છે કટપ્પાનું. કટપ્પાનું પાત્ર ખૂબ જ લોકપ્રિય થયું, જે હંમેશા યાદ રાખવામાં આવશે. કટપ્પાને લઈને એક પ્રશ્ન પણ ખૂબ જ વાયરલ થયો હતો અને તે છે - કટપ્પાને બાહુબલી કો ક્યોં મારા?

કટપ્પાનું પાત્ર ન ફક્ત ફેમસ થયું, પણ આ પાત્ર ભજવનાર અભિનેતાના વખાણ પણ થયા. પણ, શું તમે જાણો છો કે કટપ્પાનું પાત્ર પહેલા બોલીવુડના સીનિયર એક્ટરને ઑફર થયો હતો. જો સોશિયલ મીડિયા રિએક્શન જોઇને ખ્યાલ આવે છે કે તે ખૂબ જ ફિટ પણ બેસે છે. હકીકતે, કટપ્પાનું પાત્ર સંજય દત્ત(Sanjay Dutt)ને ઑફર કરવામાં આવ્યું હતું, પણ વાત ન બની.

ત્યાર બાદ એક્ટર સત્યરાજે કટપ્પાનું પાત્ર ભજવ્યું અને તે ખૂબ જ લોકપ્રિય થયું. કહેવામાં આવે છે કે જ્યારે કટપ્પાના રોલ માટે સંજય દત્ત સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તે જેલમાં પોતાની સજા કાપી રહ્યા હતા. આ કારણે તેમણે આ રોલ છોડી દીધો હતો, પણ જો સંજય દત્તે કટપ્પાનું પાત્ર ભજવ્યું હોત તો કેવા લાગ્યા હોત... આમ તો સંજય દત્ત ઘણીવાર નેગેટિવ પાત્ર ભજવી ચૂક્યા છે, એવામાં સંજય દત્ત પણ કટપ્પાના પાત્રમાં લોકપ્રિય થઈ શક્યા હોત.

આ પહેલા સંજય દત્તે 'અગ્નિપથ'માં કાંચા ચીનાનું પાત્ર ભજવ્યું હતું જે ખૂબ જ લોકપ્રિય થયું હતું. તાજેતરમાં 'પાનીપત'માં અહમદ શાહ અબ્દાલીનું પાત્ર ભજવ્યું હતું, જેમાં તે ખલનાયક તરીકે ઘણાં યોગ્ય લાગતાં હતા. આ ફિલ્મના દરેક પાત્રને ભરપૂર પ્રમે મળ્યો હતો અને કહેવામાં આવે છે કે શિવગામીનું પાત્ર પણ પહેલા દિવંગત શ્રીદેવીને ઑફર કરવામાં આવ્યું હતું.

 • 1/11
  સંજય દત્ત માન્યતા દત્ત સંજયની ત્રીજી પત્ની છે. સંજય દત્તે માન્યમા પહેલા રિયા પિલ્લાઈ(1998-2005) સાથે લગ્ન કર્યા હતા. સંજયની પહેલી પત્ની રીચા શર્મા હતી. જેનું 1996માં બ્રેઈન ટ્યુમરના કારણે અવસાન થઈ ગયું હતું. સંજય અને રીચાની ત્રિશલા નામની દીકરી પણ છે.

  સંજય દત્ત
  માન્યતા દત્ત સંજયની ત્રીજી પત્ની છે. સંજય દત્તે માન્યમા પહેલા રિયા પિલ્લાઈ(1998-2005) સાથે લગ્ન કર્યા હતા. સંજયની પહેલી પત્ની રીચા શર્મા હતી. જેનું 1996માં બ્રેઈન ટ્યુમરના કારણે અવસાન થઈ ગયું હતું. સંજય અને રીચાની ત્રિશલા નામની દીકરી પણ છે.

 • 2/11
  સિદ્ધાર્થ રૉય કપૂર વિદ્યા બાલન સાથે સિદ્ધાર્થ રૉય કપૂરે ત્રીજા લગ્ન કર્યા છે. સિદ્ધાર્થના પહેલા લગ્ન તેની બાળપણની મિત્ર આરતી બજાજ સાથે થયા હતા જ્યારે બીજા લગ્ન ટીવી પ્રોડ્યુસર કવિતા સાથે થયા હતા. બંનેથી તે અલગ થઈ ગયા છે.

  સિદ્ધાર્થ રૉય કપૂર
  વિદ્યા બાલન સાથે સિદ્ધાર્થ રૉય કપૂરે ત્રીજા લગ્ન કર્યા છે. સિદ્ધાર્થના પહેલા લગ્ન તેની બાળપણની મિત્ર આરતી બજાજ સાથે થયા હતા જ્યારે બીજા લગ્ન ટીવી પ્રોડ્યુસર કવિતા સાથે થયા હતા. બંનેથી તે અલગ થઈ ગયા છે.

 • 3/11
  અદનાન સામી સિંગર અને અભિનેતા અદનાના સામીએ 2010માં અફઘાનિસ્તાનની અભિનેત્રી રોયા સાથે લગ્ન કર્યા હતા. તેણે ઝબેબા અને સદા સાથે પહેલા બે લગ્ન કર્યા હતા. જેની સાથે બાદમાં તેમણે છૂટાછેડા લીધા હતા.

  અદનાન સામી
  સિંગર અને અભિનેતા અદનાના સામીએ 2010માં અફઘાનિસ્તાનની અભિનેત્રી રોયા સાથે લગ્ન કર્યા હતા. તેણે ઝબેબા અને સદા સાથે પહેલા બે લગ્ન કર્યા હતા. જેની સાથે બાદમાં તેમણે છૂટાછેડા લીધા હતા.

 • 4/11
  કરણ સિંહ ગ્રોવર 2016માં એક્ટર અને મોડેલ કરણ સિંહ ગ્રોવરે બિપાશા બાસુ સાથે લગ્ન કર્યા. જે તેના શ્રદ્ધા નિગમ અને જેનિફર વિંગેટ બાદના ત્રીજા લગ્ન છે.

  કરણ સિંહ ગ્રોવર
  2016માં એક્ટર અને મોડેલ કરણ સિંહ ગ્રોવરે બિપાશા બાસુ સાથે લગ્ન કર્યા. જે તેના શ્રદ્ધા નિગમ અને જેનિફર વિંગેટ બાદના ત્રીજા લગ્ન છે.

 • 5/11
  કબીર બેદી કબીર બેદીએ 70 વર્ષની ઉંમરમાં ચોથી વાર લગ્ન કરીને લોકોને ચોંકાવી દીધા હતા. તેણે સૌથી પહેલા લગ્ન પ્રતિમા બેદી સાથે કર્યા હતા. તેને પૂજા બેદી અને સિદ્ધાર્થ એમ બે સંતાનો છે. સિદ્ધાર્થે આત્મહત્યા કરી હતી. કબીરના બીજા લગ્ન બ્રિટિશ ફેશન ડિઝાઈનર સુઝેન સાથે થયા હતા. જે લાંબા ન ચાલ્યા.90ના દાયકાની રેડિયો પ્રેઝેન્ટર નિક્કી સાથે તેમણે લગ્ન કર્યા જે 2005 સુધી ચાલ્યા. જે બાદ તેમણે બ્રિટિશ મૂળની અભિનેત્રી અને મોડેલ પરવીર દુસાંજ સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહ્યા બાદ લગ્ન કર્યા છે.

  કબીર બેદી
  કબીર બેદીએ 70 વર્ષની ઉંમરમાં ચોથી વાર લગ્ન કરીને લોકોને ચોંકાવી દીધા હતા. તેણે સૌથી પહેલા લગ્ન પ્રતિમા બેદી સાથે કર્યા હતા. તેને પૂજા બેદી અને સિદ્ધાર્થ એમ બે સંતાનો છે. સિદ્ધાર્થે આત્મહત્યા કરી હતી. કબીરના બીજા લગ્ન બ્રિટિશ ફેશન ડિઝાઈનર સુઝેન સાથે થયા હતા. જે લાંબા ન ચાલ્યા.90ના દાયકાની રેડિયો પ્રેઝેન્ટર નિક્કી સાથે તેમણે લગ્ન કર્યા જે 2005 સુધી ચાલ્યા. જે બાદ તેમણે બ્રિટિશ મૂળની અભિનેત્રી અને મોડેલ પરવીર દુસાંજ સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહ્યા બાદ લગ્ન કર્યા છે.

 • 6/11
  વિધુ વિનોદ ચોપરા ફિલ્મકાર વિધુ વિનોદ ચોપરાએ પણ ત્રણ લગ્ન કર્યા છે. તેમણે રેણુ સલુજા અને શબનમ સુખદેવ સાથે છૂટાછેડા લીધા બાદ અનુપમા સાથે લગ્ન કર્યા છે.

  વિધુ વિનોદ ચોપરા
  ફિલ્મકાર વિધુ વિનોદ ચોપરાએ પણ ત્રણ લગ્ન કર્યા છે. તેમણે રેણુ સલુજા અને શબનમ સુખદેવ સાથે છૂટાછેડા લીધા બાદ અનુપમા સાથે લગ્ન કર્યા છે.

 • 7/11
  નીલિમા અઝીમ અભિનેત્રી નીલિમા અઝીમે ત્રણ વાર લગ્ન કર્યા છે. તેના પહેલા લગ્ન પંકજ કપૂર સાથે થયા છે. શાહિદ કપૂર તેનો દીકરો છે. જે બાદ તેમણે રાજેશ ખટ્ટર સાથે લગ્ન કર્યા. ઈશાન રાજેશ અને નીલિમાનો પુત્ર છે. નીલિમાએ ત્રીજા લગ્ન ઉસ્તાદ રઝા અલી ખાન સાથે કર્યા છે.

  નીલિમા અઝીમ
  અભિનેત્રી નીલિમા અઝીમે ત્રણ વાર લગ્ન કર્યા છે. તેના પહેલા લગ્ન પંકજ કપૂર સાથે થયા છે. શાહિદ કપૂર તેનો દીકરો છે. જે બાદ તેમણે રાજેશ ખટ્ટર સાથે લગ્ન કર્યા. ઈશાન રાજેશ અને નીલિમાનો પુત્ર છે. નીલિમાએ ત્રીજા લગ્ન ઉસ્તાદ રઝા અલી ખાન સાથે કર્યા છે.

 • 8/11
  કિશોર કુમાર કિશોર કુમારે કેટલા લગ્નો કર્યા છે તે વાત કોઈનાથી અજાણી નથી. કિશોર કુમારના પહેલા લગ્ન રૂમા ગુહા સાથે થયા હતા. જે બાદ તેમણે મધુબાલા સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. મધુબાલાના નિધન બાદ કિશોર કુમારે યોગીતા બાલી અને 1980માં લીના ચંદાવરકર સાથે લગ્ન કર્યા હતા.

  કિશોર કુમાર
  કિશોર કુમારે કેટલા લગ્નો કર્યા છે તે વાત કોઈનાથી અજાણી નથી. કિશોર કુમારના પહેલા લગ્ન રૂમા ગુહા સાથે થયા હતા. જે બાદ તેમણે મધુબાલા સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. મધુબાલાના નિધન બાદ કિશોર કુમારે યોગીતા બાલી અને 1980માં લીના ચંદાવરકર સાથે લગ્ન કર્યા હતા.

 • 9/11
  વિનોદ મહેરા 70ના દાયકાના જાણીકા કલાકાર વિનોદ મહેરાએ પણ મીના, બીંદિયા ગોસ્વામી અને કિરણ એમ ત્રણ લગ્નો કર્યા છે.

  વિનોદ મહેરા
  70ના દાયકાના જાણીકા કલાકાર વિનોદ મહેરાએ પણ મીના, બીંદિયા ગોસ્વામી અને કિરણ એમ ત્રણ લગ્નો કર્યા છે.

 • 10/11
  લકી અલી ગાયક લકી અલીના ત્રણ વાર લગ્ન થયા છે. પહેલા લગ્ન મેગન સાથે, બીજા ઈનાયા સાથે અને ત્રીજા કેટ હલામ સાથે થયા છે.

  લકી અલી
  ગાયક લકી અલીના ત્રણ વાર લગ્ન થયા છે. પહેલા લગ્ન મેગન સાથે, બીજા ઈનાયા સાથે અને ત્રીજા કેટ હલામ સાથે થયા છે.

 • 11/11
  વી શાંતારામન જાણીતા ફિલ્મમેકર વી શાંતારામે ત્રણ લગ્ન કર્યા છે. તેમના પહેલા પત્નીનું નામ વિમલા હતું. બીજા પત્નીનું નામ જયશ્રી હતું જ્યારે ત્રીજી વાર અભિનેત્રી સંધ્યા સાથે લગ્ન કર્યા હતા.

  વી શાંતારામન
  જાણીતા ફિલ્મમેકર વી શાંતારામે ત્રણ લગ્ન કર્યા છે. તેમના પહેલા પત્નીનું નામ વિમલા હતું. બીજા પત્નીનું નામ જયશ્રી હતું જ્યારે ત્રીજી વાર અભિનેત્રી સંધ્યા સાથે લગ્ન કર્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK