Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બાહુબલીનો બનશે ત્રીજો ભાગ, પ્રભાસ નહીં આ એક્ટર બનશે 'બાહુબલી'

બાહુબલીનો બનશે ત્રીજો ભાગ, પ્રભાસ નહીં આ એક્ટર બનશે 'બાહુબલી'

22 June, 2019 03:11 PM IST | મુંબઈ

બાહુબલીનો બનશે ત્રીજો ભાગ, પ્રભાસ નહીં આ એક્ટર બનશે 'બાહુબલી'

પ્રભાસ

પ્રભાસ


'બાહુબલી' ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી સફળ ફિલ્મ માનવામાં આવે છે. બે ભાગમાં બનેલી આ ફિલ્મનો હવે ત્રીજો ભાગ બનવા જઈ રહી છે જેનું નામ 'બાહુબલી: બિફોર ધ બિગનિંગ' છે

વેબ પ્લેટફોર્મ પર ઘણા પ્રકારના પ્રયોગ થઈ રહ્યા છે. આ પ્રયોગમાં હવે સામેલ થઈ ગઈ છે ફિલ્મો પર આધારિત વેબ સીરીઝ. બાહુબલી' ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી સફળ ફિલ્મ માનવામાં આવે છે. બે ભાગમાં બનેલી આ ફિલ્મનો હવે ત્રીજો ભાગ બનવા જઈ રહી છે જેનું નામ 'બાહુબલી: બિફોર ધ બિગનિંગ' છે. આ વેબ શૉ રહેશે.



આ શૉનો મહત્વનો હિસ્સો રહેશે અનૂપ સોની. લગભગ 8 વર્ષો સુધી 'ક્રાઈમ પેટ્રોલ'ને હોસ્ટ કરી રહેલા અનૂપ સોની હવે અલગ પ્રકારના પાત્ર ભજવવા ઈચ્છે છે. આ કારણ છે કે વેબના પ્લેટફોર્મ પર પગલુ રાખ્યું છે. આ શૉ વિશે જણાવતા તેઓ કહે છે કે આ સીરીઝ નેટફ્લિક્સ પર આવશે, જે 'બાહુબલી' ફિલ્મના બીજા ભાગની પ્રીક્વલ રહેશે. આ સ્ટોરી પચાસ વર્ષ પાછળ જશે.


આ પણ વાંચો : ઈમરાન હાશ્મીની ફિલ્મ ‘ચેહરે’નો ફર્સ્ટ લૂક રિલીઝ, કરો એક નજર

આ ફિલ્મમાં અમરેન્દ્ર બાહુબલીના માતા-પિતાને પણ બતાવવામાં આવશે. આ સ્ટોરીના પાત્ર યુવાન રહેશે, જે ફિલ્મમાં વૃદ્ધ હતા. આ સીરીઝ પણ તેઓ બનાવી રહ્યા છે જેમણે બાહુબલી ફિલ્મ બનાવી હતી. મેં પહેલી સીઝન શૂટ કરી લીધી છે. મારૂં પાત્ર ઘણુ પોઝિટીવ છે. ઓછું બોલુ છું, પરંતુ ઘણો સશક્ત છું. જે યોગ્ય સમયે બોલે છે.


Whatsapp-channel Whatsapp-channel

22 June, 2019 03:11 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK