અરે રે.... આયુષ્માન ખુરાના હવે થશે ટાલ્યો...

Published: May 07, 2019, 17:51 IST

જો તમારા માથેથી વાળ ઓછા થઈ જાય તો કેટલુ ખરાબ અનુભવાય છે. આ તો થઈ સામાન્ય વ્યક્તિની વાત પણ જો કોઈ બોલીવૂડ સેલેબ્રિટી પોતાના માથાના વાળ ગુમાવી બેસે તો..? આ અનુભવ હવે આયુષ્માન ખુરાના કરવા જઈ રહ્યા છે.

ફિલ્મ બાલામાં જોવા મળશે આયુષ્માન
ફિલ્મ બાલામાં જોવા મળશે આયુષ્માન

જો તમારા માથેથી વાળ ઓછા થઈ જાય તો કેટલુ ખરાબ અનુભવાય છે. આ તો થઈ સામાન્ય વ્યક્તિની વાત પણ જો કોઈ બોલીવૂડ સેલેબ્રિટી પોતાના માથાના વાળ ગુમાવી બેસે તો..? આ અનુભવ હવે આયુષ્માન ખુરાના કરવા જઈ રહ્યા છે. આવનારા સમયમાં આયુષ્માન ખુરાના વાળ ખરવાની સમસ્યા નડવાની છે જોવાનું રહેશે આ સમસ્યાથી કઈ રીતે પાર પડે છે.

વર્ષ 2018માં 2-2 ધમાકેદાર ફિલ્મ આવી રહી છે જેમાં આયુષ્માન ખુરાના સમાજની માન્યતાઓ વિશે વાત કરતા જોવા મળશે. આયુષ્માન ખુરાના ટૂંકાદ સમયમાં જ એક ફિલ્મ લઈને આવી રહ્યાં છે જેનું નામ છે 'બાલા'. ફિલ્મમાં આયુષ્માનનો સાથે યામી ગૌતમ અને ભૂમિ પેડણેકર જોવા મળશે. આ પહેલા પણ આ જોડીઓ સુપર હીટ ફિલ્મો આપી ચૂક્યા છે.

ફિલ્મ બાલા એવી એક વ્યક્તિની સ્ટોરી છે જેના વાળ ખરી જાય છે. ફિલ્મ ગંજા થઈ ગયેલા આયુષ્માન ખુરાનાની આસપાસ ફરતી રહે છે. ફિલ્મમાં ભૂમિ પેડણેકર અને યામી ગૌતમનો રોલ પણ મહત્વનો રહશ. આયુષ્માને સોશિયલ મીડિય પર ફિલ્મના એક લોગો પોસ્ટ કરીને ફિલ્મનું શૂટિંગ શરુ થવાની જાણકારી આપી હતી. આયુષ્માન ખુરાનાએ હાલમાં 'સાંડ કી આંખ' ફિલ્મની શૂંટિગ પૂરી કરી છે. ફિલ્મમાં આયુષ્માન સાથે ભૂમિ પેડણેકર જોવા મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK