Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મની સ્ક્રીપ્ટ લખી એને ડિરેક્ટ કરવી છે આયુષ્માને

ફિલ્મની સ્ક્રીપ્ટ લખી એને ડિરેક્ટ કરવી છે આયુષ્માને

09 November, 2019 11:23 AM IST | Mumbai

ફિલ્મની સ્ક્રીપ્ટ લખી એને ડિરેક્ટ કરવી છે આયુષ્માને

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના


આયુષ્માન ખુરાનાએ હવે ફિલ્મની સ્ક્રિપ્ટ લખી એને ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરવી છે. આયુષ્માને સતત છ ફિલ્મો હિટ આપી છે. તેની ગઈ કાલે રિલીઝ થયેલી ‘બાલા’ને પણ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. આ વિશે વધુ જણાવતાં આયુષ્માને કહ્યું હતું કે ‘મારે કવિતાઓની એક બુક લખવી છે. ફિલ્મની સ્ક્રિપ્ટ લખવી છે અને એને ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરવી છે. વાસ્તવિકતાથી મને ખૂબ જ આકર્ષણ થાય છે. આપણે વર્ષોથી એકદમ પર્ફેક્ટ હોય એવા હીરોને જોયા છે. જોકે તેમની પાસેથી મારા જેવા સામાન્ય માણસને પ્રેરણા મળી છે. કોમન વ્યક્તિ હીરો જેવા નથી બનતા. આથી હું આવા સામાન્ય વ્યક્તિના પાત્રો ભજવીને તેમને એ કોન્ફિડન્સ આપું છું.’


Whatsapp-channel Whatsapp-channel

09 November, 2019 11:23 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK