Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શુભ મંગલ ઝ્યાદા સાવધાનએ પહેલા દિવસે કર્યું 9.55 કરોડનું કલેક્શન

શુભ મંગલ ઝ્યાદા સાવધાનએ પહેલા દિવસે કર્યું 9.55 કરોડનું કલેક્શન

23 February, 2020 01:38 PM IST | Mumbai

શુભ મંગલ ઝ્યાદા સાવધાનએ પહેલા દિવસે કર્યું 9.55 કરોડનું કલેક્શન

‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ સ્ટાર્સ

‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ સ્ટાર્સ


શુક્રવારે રિલીઝ થયેલી ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’એ પહેલા દિવસે ૯.૫૫ કરોડનો બિઝનેસ કર્યો છે. તો બીજી તરફ ‘ભૂત પાર્ટ 1 ઃ ધ હૉન્ટેડ શિપ’એ ૫.૧૦ કરોડ રૂપિયાનું કલેક્શન મેળવ્યું છે. આયુષ્માન ખુરાનાની ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ ગે પર આધારિત ફિલ્મ છે. એક નવા વિષય સાથે આ ફિલ્મ લોકોને મનોરંજન પૂરું પાડી રહી છે. તો બીજી તરફ વિકી કૌશલની હૉરર ‘ભૂત પાર્ટ 1: ધ હૉન્ટેડ શિપ’ પણ લોકોને ડરાવી રહી છે. આ ફિલ્મની પણ સારી શરૂઆત થઈ છે એમ કહી શકાય. શુક્રવારે મહાશિવરાત્રિ હતી એથી આ બન્ને ફિલ્મોના કલેક્શન પર થોડી ઘણી અસર પડી છે. જોકે હવે એ જોવું રહ્યું કે વીક-એન્ડમાં આ ફિલ્મો શું કમાલ દેખાડે છે?


Whatsapp-channel Whatsapp-channel

23 February, 2020 01:38 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK