Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અવીરા સિંહ અદ્ભુત છે, પરંતુ સની લીઓની ઓરિજિનલ છે : મિકા સિંહ

અવીરા સિંહ અદ્ભુત છે, પરંતુ સની લીઓની ઓરિજિનલ છે : મિકા સિંહ

07 March, 2021 03:05 PM IST | Mumbai
Agency

અવીરા સિંહ અદ્ભુત છે, પરંતુ સની લીઓની ઓરિજિનલ છે : મિકા સિંહ

મિકા સિંહ

મિકા સિંહ


મિકા સિંહે તેના મ્યુઝિક વિડિયો ‘ગ્લાસિયાં’માં સની લીઓની જેવી દેખાતી મૉડલ સાથે શૂટ કર્યો હોવાની વાતનો સ્વીકાર કર્યો છે. તે એક પંજાબી ઍક્ટ્રેસ અને મૉડલ અવીરા સિંહ છે. જોકે મિકાએ સનીને ઓરિજિનલ ગૅન્ગસ્ટર પણ જણાવી છે. એક ન્યુઝ પોર્ટલમાં સવાલ કરવામાં આવ્યા હતા કે મિકા સિંહના મ્યુઝિક વિડિયો ‘ગ્લાસિયાં’માં સની લીઓની જેવી દેખાતી મૉડલ છે તે કોણ છે? એથી એ ટ્વીટ પર રિપ્લાય આપતાં ટ્વિટર પર મિકાએ ટ્વીટ કર્યું હતું કે ‘ગાય્ઝ, મેં તેની સાથે ગીત બનાવ્યું છે અને સાથે જ હું સની લીઓનીને તેની પહેલી વર્લ્ડ ટૂરમાં પણ લઈ ગયો હતો, કેમ કે તે મારી સૌથી વધુ ફેવરિટ અને સુંદર ઍક્ટ્રેસ છે. એ સમયે મને યાદ છે કે સની લૉસ ઍન્જલસમાં હતી અને મારા ડિરેક્ટરે મને જણાવ્યું કે એક સુંદર યુવતી છે જે અદ્દલ તેના જેવી જ દેખાય છે. એથી અમે ‘ગ્લાસિયાં’ તેની સાથે શૂટ કર્યું હતું. તે ખૂબ જ અદ્ભુત છે. સાથે જ સની લીઓની તો ઓરિજિનલ ગૅન્ગસ્ટર છે.’


Whatsapp-channel Whatsapp-channel

07 March, 2021 03:05 PM IST | Mumbai | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK