Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શું ઈમરાન અને અવંતિકાના થઈ રહ્યા છે તલાક!

શું ઈમરાન અને અવંતિકાના થઈ રહ્યા છે તલાક!

07 September, 2019 05:26 PM IST | મુંબઈ

શું ઈમરાન અને અવંતિકાના થઈ રહ્યા છે તલાક!

શું ઈમરાન અને અવંતિકાના થઈ રહ્યા છે તલાક!

શું ઈમરાન અને અવંતિકાના થઈ રહ્યા છે તલાક!


બોલીવુડ અભિનેતા ઈમરાન ખાન અને તેની પત્ની અવંતિકા મલિક લાંબા સમયથી અલગ રહી રહ્યા છે. શુક્રવારે અવંતિકાએ એક પોસ્ટ શેર કરી હતી. જેના પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે તે પોસ્ટ બંનેના અલગ થવા પર છે.આશંકા છે કે આ કપલ છૂટાછેડા લઈ શકે છે. જો કે અવંતિકાએ થોડી જ વારમાં આ પોસ્ટ ડિલીટ કરી દીધી.

 
 
 
View this post on Instagram

Happy birthday, baby! Thank you for all the wonderful things you've brought into my life. Love you.

A post shared by Imran Khan (@imrankhan) onJul 18, 2017 at 12:01am PDT




ક્યારેક ક્યારેક તમારા ચાલ્યા જવાનું હોય છે
અવંતિકા મલિકે પોસ્ટમાં મૉર્ગન હાર્પર નિકોલસને ક્વૉટ કર્યા છે. અવંતિકાએ લખ્યું કે, ક્યારેક ક્યારેક તમારે ચાલ્યા જવાનું હોય છે. તમારે એ વસ્તુઓને જોવી જોઈએ જેના પર ઊર્જા લાગી રહી છે. તમને એવું લાગે છે કે તમે રોકાઈ શકતા હતા. તેને ફરી જીતી શકતા હતા. પરંતુ તેમ છતા તમારે નિડરતાથી નિર્ણય લેવાનો હોય છે. ત્યાંથી એવી જગ્યાએ ચાલ્યા જવાનુ હોય, જ્યાં તમારું સ્વાગત કરવામાં આવે. અવંતિકાએ આ પોસ્ટમાં આગળ લખ્યું કે, આ નિર્ણય સરળ નથી હોતો. જો લોકો તમારા વિશે પોતાનો મત બદલે, તેમને લાગે કે તમે સાચા નથી, તો તમારે ત્યાંથી ચાલ્યા જવું જોઈએ. આ વાત પર વિશ્વાસ કરતા કે આગળ ઘણું તમારી રાહ જોઈ રહ્યું છે. આજ મારે તેને જોવાની જરૂર હતી.


આ પણ જુઓઃ વરૂણ કપૂરઃ શું તમને ખબર છે ટીવીપુરનો આ હેન્ડસમ હન્ક ગુજરાતી છે?

2011માં કર્યા હતા લગ્ન
ઈમરાન ખાન અને અવંતિકા લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. 2011માં તેણે લગ્ન કર્યા હતા. 2014માં અવંતિકાએ દીકરીને જન્મ આપ્યો હતો. તેનું નામ ઈમારા છે. ઈમરાન હાલ એક્ટિંગની દુનિયાથી દૂર છે. તેનું ધ્યાન હાલ ફિલ્મ મેકિંગ પર છે.


Whatsapp-channel Whatsapp-channel

07 September, 2019 05:26 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK