પકંજ ત્રિપાઠીનું કહેવું છે કે તેને ખબર છે કે સોશ્યલ મીડિયા પર તેને ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. તે હાલમાં બૉલીવુડનો ખૂબ જ વ્યસ્ત ઍક્ટર છે. જોકે તેનામાં સ્ટાર હોવાનો જરા પણ ઘંમડ નથી. આ વિશે પકંજ ત્રિપાઠીએ કહ્યું હતું કે ‘કંઈ બદલાયું નથી. સ્ટાર હોવાનો મને કોઈ આઇડિયા નથી અને સ્ટાર હોવું કેવું હોય એ પણ મને ખબર નથી. સ્ટારડમનો મને કોઈ આઇડિયા નથી. હું અત્યાર સુધી ખૂબ જ પ્રામાણિકતાથી કામ કરતો આવ્યો છું. મને ખબર છે કે લોકો મને પ્રેમ કરે છે. સોશ્યલ મીડિયા દ્વારા મને એ જાણવા મળ્યું છે. કેટલીક વાર મને એવું લાગે છે કે દર્શકોનો જે પ્રેમ છે એ મારી ફિક્સ ડિપોઝિટ છે. મારે તેમના પ્રેમને વ્યાજ સાથે આપવો પડશે.’
Gauahar Khan Father Passes Away: ગૌહર ખાનના પિતાનું થયું નિધન
5th March, 2021 12:21 ISTTotal Timepaas: રાકેશ રોશને લીધી કોવિડની વૅક્સિન, ડિલિવરી બાદ પાર્ટી કરતી જોવા મળી કરીના
5th March, 2021 12:17 ISTરેશમા આપાને કારણે બૉમ્બે બેગમ્સની લીલીમાં જાન પૂરી શકી છું: અમૃતા સુભાષ
5th March, 2021 12:07 ISTકંગના રનોટ વિરુદ્ધ મુંબઈ પોલીસે કોર્ટમાં ફાઇલ કર્યો રિપોર્ટ
5th March, 2021 12:04 IST