અસિન પડી ગઈ છે માંદી

Published: 6th December, 2012 07:03 IST

તાજેતરમાં અસિન અને અક્ષયકુમાર પોતાની નેક્સ્ટ ફિલ્મ ‘ખિલાડી ૭૮૬’ના પ્રમોશન માટે બૅન્ગલોર ગયાં હતાં પણ ત્યાં તે એકાએક માંદી પડી જતાં પ્રમોશનમાં ભાગ નહોતી લઈ શકી.




ત્યાર બાદ તેણે બીજા દિવસે પ્રમોશન માટે પુણે જવાનું પણ કૅન્સલ કરતાં અક્ષયકુમાર એકલો જ ત્યાં ગયો હતો. લાગે છે કે ફિલ્મના વધારે પડતા પ્રમોશનના થાકને કારણે અસિનની તબિયત ખરાબ થઈ ગઈ છે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK