આશા ભોસલેને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું
આ કારણે મોસ્ટ સિંગલ રેકૉર્ડિંગ્સ નામનો ગિનેસ અવૉર્ડ તેમના નામે થયો છે અને તેમને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું છે. લંડનમાં યોજાયેલા એશિયન અવૉર્ડ્સ ફંક્શનમાં તેમને ગિનેસ દ્વારા આ રેકૉર્ડ બદલ સન્માનિત કરવામાં આવ્યાં હતાં.