Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નારી સશક્તિકર‌ણને પ્રોત્સાહન આપવા આગળ આવ્યો અર્જુન કપૂર

નારી સશક્તિકર‌ણને પ્રોત્સાહન આપવા આગળ આવ્યો અર્જુન કપૂર

08 May, 2019 09:06 AM IST | મુંબઈ

નારી સશક્તિકર‌ણને પ્રોત્સાહન આપવા આગળ આવ્યો અર્જુન કપૂર

અર્જુન કપૂર

અર્જુન કપૂર


અર્જુન કપૂર એક હોમમેડ ફૂડ ડિલિવરી કંપનીનો કો-ઇન્વેસ્ટર બનીને મહિલાઓના કલ્યાણ માટે આગળ આવ્યો છે. Foodcloud.in નામની આ કંપની મહિલાઓને રોજગારી આપીને તેમને સમાજમાં સ્વમાનભેર જીવવા માટે ટેકો આપશે. આ વિશે અર્જુન કપૂરે કહ્યું હતું કે ‘Foodcloud.inમાં ઇન્વેસ્ટ કરવાનો મારો હેતુ માત્ર એટલો જ છે કે હું મહિલાઓના કલ્યાણમાં થોડું યોગદાન આપી શકું જેથી આ મહિલાઓ પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે.

આ પણ વાંચો : કિંગ્સ મારા માટે હંમેશાંથી વર્લ્ડ ચૅમ્પિયન રહ્યું છે : વરુણ ધવન



આ માત્ર સારી જીવનશૈલી જીવવા પૂરતી જ પહેલ નથી, એના દ્વારા મહિલાઓને ઘરમાં અને આસપાસના પરિસરમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સમાનતા મળી શકશે. મારા માટે સોસાયટીમાં મહિલાઓના સશક્તિકરણ માટેનું આ એક નાનકડું પગલું છે.’


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2019 09:06 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK