Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અર્જુન કપૂરે પોસ્ટ શૅર કરતાં કહ્યું, મલાઇકાએ મારું દિલ ચોરી લીધું છે

અર્જુન કપૂરે પોસ્ટ શૅર કરતાં કહ્યું, મલાઇકાએ મારું દિલ ચોરી લીધું છે

30 June, 2019 11:33 AM IST | મુંબઈ

અર્જુન કપૂરે પોસ્ટ શૅર કરતાં કહ્યું, મલાઇકાએ મારું દિલ ચોરી લીધું છે

મલાઈકા-અર્જુન

મલાઈકા-અર્જુન


અર્જુન કપૂરે પોતાનાં પ્રેમનો એકરાર કરતાં ઇન્સ્ટાસ્ટોરીમાં જણાવ્યું હતું કે મલાઇકા અરોરાએ તેનું દિલ લઈ લીધુ છે. ન્યુ યૉર્કમાં અર્જુનનાં બર્થ-ડેને સેલિબ્રેટ કરવા આ બન્ને પહોંચ્યા હતાં. અર્જુનના જન્મદિવસે પહેલીવાર તેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મલાઇકાએ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. જોકે હવે તેઓ બિન્દાસ પ્રેમનો એકરાર કરી રહ્યાં છે.

આ પણ વાંચો : બૉલીવુડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર સુહાના ખાન



અર્જુને એક ફોટો ઇન્સ્ટાસ્ટોરીમાં શૅર કર્યો હતોસ, જેમાં તેઓ એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગમાં કૅન્ડલ લાઇટ ડિનર કરતાં જોવા મળ્યાં હતાં. આ ફોટોમાં મલાઇકાએ તેના ચહેરાને હાર્ટ શૅપની બૅગથી ઢાંકી દીધો છે. આ ફોટોને ઇન્સ્ટાસ્ટોરીમાં શૅર કરીને અર્જુને કૅપ્શન આપી હતી કે ‘તેની પાસે મારું દિલ છે. લિટરલી.’


Whatsapp-channel Whatsapp-channel

30 June, 2019 11:33 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK